ETV Bharat / bharat

TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - કાનપુર એન્કાઉન્ટર કેસ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top news
Top news
author img

By

Published : Jul 7, 2020, 11:11 AM IST

પરપ્રાંતીય પલાયન મામલોઃ CM વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બિહારમાં FIR નોંધાઈ

કાનપુર એન્કાઉન્ટર કેસઃ પોલીસે 3 આરોપીને ઝડપ્યાં, વિકાસની પત્નીની શોધ શરૂ

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠાર

રાજસ્થાનમાં હોસ્પિટલની ઘોરબેદરકારી, ભાઈના મૃતદેહનો હાથ પકડી યુવક રોતો રહ્યો પ્રશાસનને ધ્યાન પણ ન આપ્યું

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચકા, 3.4 તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

#HappyBirthdayDhoni જાણો, કેપ્ટન કૂલ ધોનીના જીવનમાં નંબરોનું મહત્વ...

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં 13,000 કિલો લિટરની આધુનિક ઓક્સિજન ટેન્કનું ઈન્સ્ટોલેશન

મેડ ઇન ઇન્ડિયા પહેલ, સુરતમાં માત્ર 100 કલાકમાં જ ઇકો ફ્રેન્ડલી અધુનિક કોવિડ કેર સેન્ટર શરૂ

હાલારમાં હેલી, ખંભાળિયામાં વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

ચીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વને નુકસાન પહોંચાડ્યું : ટ્રમ્પ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.