રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...PM મોદી આજે સાંજે 4 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, અનલૉક 2.0 અંગે કરી શકે છે વાત કોરોના મહામારી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 400થી વધુના મોત, 18 હજારથી વધુ લોકો સંક્રમિતસોશિયલ મીડિયાઃ આજનો એક મોટો સંદેશાવાહકગોંડલ-આટકોટ હાઇવે પર કાપડ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ, કંપનીને લાખોનુ નુકસાનકચ્છમાં ખનીજ ચોરને પકડવા ગયેલી પોલીસ ટુકડી 150 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો, 5 ઘાયલપેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહી, જાણો આજનો ભાવતમિલનાડુ સરકારે CBIને સોંપી તૂતીકોરિન કેસની તપાસદુનિયાના સૌથી મોટા ન્યૂક્લીઅર ફ્યુઝન રિએક્ટરના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કમ્પનીએ કર્યુંશું તમારું સેનિટાઇઝર સુરક્ષિત છે?ગિલાની અને કાશ્મીરમાં અલગતાવાદી રાજકારણ