રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ચીન સાથે ઘર્ષણમાં ભારતીય સેનાના બે જવાન અને એક અધિકારી શહીદ થયા દેવભૂમિ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકોપ્રસૂતિ બાદ કોરોના સંક્રમિત મહિલા અને બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારે કોરોના વોરિયર્સનો આભાર માન્યોવડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ભક્તોએ રાહ જોવી પડશેદેવભૂમિ દ્વારકામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ આંક 16 થયોવડોદરામાં પત્ની સાથે ગૃહકલેશમાં જમાઈએ સસરાનો જીવ લીધો, સાસુ પણ ગંભીરકોરોના ઈફેક્ટ: સુરતમાં આ વખતે ગણેશજીની શોભાયાત્ર કાઢવામાં આવશે નહીંપેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 2નો વધારો કરાયા બાદ જામનગર વાસીઓની પ્રતિક્રિયાઓબાળક સાથે ક્રિકેટ રમી રહેલા પિતાનું અટેક આવતા મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદખેડામાં સોલાર પેનલની આડમાં કન્ટેનરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો