રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...'મન કી બાત'માં પીએમ મોદીએ કોરોનાથી બચવા પ્રાણાયામ અને યોગ કરવા પર ભાર મુક્યો વડાપ્રધાન મોદીનું "મન કી બાત" માં સંબોધનભારતમાં કોરોનાએ ચિંતા વધારી, એક દિવસમાં 8000થી વધુ કેસ નોંધાયાઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે એક જ અઠવાડિયામાં કરી બીજી મુલાકાતજૂનાગઢઃ માંગરોળ બંદર પર વાવાઝોડાને લઈને લગાવાયું 1 નંબરનું સિગ્નલલોકડાઉન-5 શરૂ થતાં પહેલાં અમદાવાદમાં આર્મી ઉતરવામાં આવશે તેવી સોશિયલ મીડિયામાં અફવાએશિયાઈ સિંહોના મોત મામલે તપાસ કરવા કેન્દ્રની ટીમ દિલ્હીથી ગીર પહોંચીકોરોનાને હરાવી ફરજ પર પરત ફર્યા આરોગ્ય વિભાગના ત્રણ કર્મચારીઓ, પુષ્પવર્ષાથી કરાયું સન્માનઅરવલ્લીમાં તીડ સામે લડવા તંત્ર સજ્જ થયુંલોકડાઉનમાં ગોધરાના લોકો પાકિસ્તાનમાં ફસાયા