રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...CM રૂપાણીએ નાબાર્ડના ચેરમેન સાથે કરી બેઠક, ટ્રાયબલ ડેવલપમેન્ટ ફંડ માટે ફાળવ્યા 180 કરોડ મહિલા આયોગે 5 દિવસમાં થયેલા 3 દુષ્કર્મ કેસની તપાસના આદેશ આપવા સાથે ટીમને ઘટના સ્થળે મોકલી : લીલાબેન અંકોલીયાહાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ઝાડ પર દુપટ્ટો બાંધી જાહેરમાં ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યોજૂનાગઢ: પ્રાણી સપ્તાહ અન્વયે મુલાકાતીઓને પ્રાણી સંગ્રહાલયમાં વિના મુલ્યે પ્રવેશવલસાડઃ પારડી પોલીસ મથકમાં વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા વાહનોને ભિલાડ મોકલાયાવિસનગરની નૂતન સાયન્સ કોલેજમાં ફી ભરવા મામલે વિદ્યાર્થીઓનો હોબાળોહેપેટાઈટિસ સી વાઈરસની શોધ કરનારા 3 વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કાર એનાયતસુરતના રવિતેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગાંજાના છોડ મળી આવ્યાવડોદરા: શાળાઓની ફી મુદ્દે વાલીઓએ દિવાળીપુરા કોર્ટથી સાયકલ રેલી યોજી વિરોધ નોંધાવ્યોરાજકોટમાં ધોરણ 10 પાસ નકલી ડોક્ટર ઝડપાયો