ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS 7
TOP NEWS 7
author img

By

Published : Oct 4, 2020, 7:01 PM IST

  1. સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પેટા ચૂંટણીઓને લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે
  2. અક્ષય કુમારે બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર કરી વાત
  3. કૃષિ સુધાર કાયદા અંગે ભ્રામક અપપ્રચાર સામે જનતા અને ખેડૂતો જાગૃત બને: મનસુખ માંડવીયા
  4. સામવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પેટા ચૂંટણીઓને લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે
  5. કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં UPSCની પરીક્ષા યોજાઈ
  6. ગોંડલના જેતપુર રોડ પર ટ્રકની બ્રેક ફેલ થતા બાઇકને અડફેટે લઇ કિરાણાની દુકાનમાં ઘૂસ્યો
  7. મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને મુશ્કેલી
  8. અબડાસા પેટા ચૂંટણી: કોંગ્રેસના નિરીક્ષકો કચ્છ પહોંચ્યા, 2 દિવસ કરશે પ્રવાસ અને મીટિંગ
  9. ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ઓનલાઇન નોંધણીની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપાતા વિરોધ
  10. લુણાવાડામાં યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.