ETV Bharat / bharat

TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ઈટીવી ભારત ગુજરાતી ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news
top news
author img

By

Published : Jul 11, 2020, 11:07 AM IST

CM વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન, ધ્વજપૂજન કર્યું

J-K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલન, એક જ પરિવાર 5 સભ્યો સહિત 7 લોકોના મોત

બિહારમાં 4 જિલ્લામાં વીજળી પડતા 9 લોકોના મોત

આંધ્રમાં JCBથી મૃતદેહ દફનાવાયા, રામોજી ગૃપના ઈનાડુ અખબારના અહેવાલ બાદ તંત્ર જાગ્યું

સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના પર કાબૂ, WHOએ કરી પ્રશંસા, જાણો શું કહ્યું?

સુરેન્દ્રનગરની મુળી પોલીસનો વીડિયો વાયરલ, આરોપી કલાકારે પોલીસ સ્ટેશનમાં જ ગીતો ગાયા...

ક્રિકેટર સુરેશ રૈના અને ઋષભ પંતે બાથટબમાં બાળકોની જેમ મસ્તી કરી, જુઓ વી઼ડિયો

રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ 875 કેસ નોંધાયા, 441 ડિસ્ચાર્જ અને 14ના મોત, કુલ આંકડો 40155 થયો

વરસાદના પાણીનો સંગ્રહ કરવા યોગ્ય પગલા લેવાની જૂનાગઢના ધારાસભ્યોએ સરકાર સમક્ષ કરી માગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.