રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કાનપુર શૂટઆઉટ: મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનથી પોલીસે કરી ધરપકડ PM મોદી આજે 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020'ને કરશે સંબોધનPM મોદી વારાણસીના સામાજિક કાર્યકરો સાથે ઓનલાઈન સંવાદ કરશેઅમરનાથ યાત્રાઃ એક દિવસમાં 500થી વધુ તીર્થયાત્રિકોને મંજૂરી નહીંવિશ્વનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર, જાણો વિશેષતા...વંદે ભારત મિશનઃ 177 ભારતીય નાગરિકો કુવૈતથી ચંડીગઢ પહોંચ્યાચીન વિવાદ મુદ્દે ભારતને અમેરિકાનો સાથ, કહ્યું- ભારતે યોગ્ય જવાબ આપ્યોરાંચીમાં ધોનીનો જન્મદિવસ ઉજવીને હાર્દિક પંડ્યા ઘરે પરત ફર્યોદાહોદમાં DDO પણ કોરોના પોઝિટિવ, Dy.DDO સહિત 30 કર્મચારીઓ ક્વોરોન્ટાઇનસુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો