ETV Bharat / bharat

TOP NEWS: દિવસભરના 10 મોટા સમાચાર પર એક નજર - દિવસભરના 10 મોટા સમાચાર

ન્યૂઝ ડેસ્કઃ 21 જાન્યુઆરીને મંગળવારના દિવસના મોટા સમાચારો પર એક નજર

Latest News Today
આજના મુખ્ય સમાચાર
author img

By

Published : Jan 21, 2020, 11:36 AM IST

દિવસના મોટા સમાચારો પર એક નજર

આજના મુખ્ય સમાચાર
  • સુરતની રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, 60થી વધુ ફાયર ફાયટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
  • ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું વડાપ્રધાન મોદી અને નેપાળના વડાપ્રધાનના હસ્તે આજે ઉદ્ધાટન કરાશે
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે છેલ્લો દિવસ, કેજરીવાલ આજે ઉમેદવારી નોંધાવશે
  • ભાજપના જન જાગૃતિ અભિયાન અંતર્ગત, ગૃહપ્રધાન અમિત શાહની આજે લખનૌમાં રેલીને કરશે સંબોધન
  • દેશમાં પ્રથમ પ્રયોગ, આંધ્રપ્રદેશમાં ત્રણ રાજધાની બનાવવાનું બીલ વિધાનસભામાં પસાર
  • અયોધ્યા મામલે પીસ પાર્ટી સુપ્રીમમાં દાખલ કરશે ક્યૂરેટિવ પિટીશન
  • દિલ્હીમાં CAAનો વિરોધ યથાવત, શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધનો આજે 38મો દિવસ
  • બગદાદમાં અમેરિકી દૂતાવાસ ફરી નિશાના પર, ત્રણ રોકેટ છોડી કરાયો હુમલો
  • BIG B એ ટ્વીટ કરી ફિલ્મ જુંડનો ફર્સ્ટ લુક કર્યો જાહેર, રિલીઝની તારીખ બાકી
  • ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ સાથે ટીમ ઈન્ડિયાની થશે ટક્કર, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી

Intro:Body:

news

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.