- પાટણમાં કોરોના સંક્રમણને અટકાવવા 10 ધન્વંતરી રથ ફરશે
- કોરોનાએ બંધ કરાવી ગોંડલ કોર્ટ, PIનો રિપોર્ટ પોઝિટિવ, સેનિટાઈઝેશન માટે બંધ રહી કોર્ટ
- દંપતીનો લટકતો મૃતદેહ મળ્યો, પોશીનામાં ફરી ચડોતરું થતા અટક્યું, પોલીસે મામલો થાળે પાડ્યો
- આખરે 24 કલાક બાદ શેત્રુજી ડિવિઝનમાંથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
- પાટણમાં બેંક ઓફ બરોડાની વિવિધ શાખામાં કામ કરતા દંપતી કોરોના પોઝિટિવ
- સુરત સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી, વૃદ્ધાને રજા આપ્યા બાદ રસ્તામાં જ મોત
- જાહેરહિતની અરજીમાં દાવો- રાજ્યમાં 33 પૈકીના 19 જિલ્લામાં કોવિડ-19ની કોઈ ટેસ્ટ લેબ જ નથી
- મહેસાણા: ઊંઝા APMC એક સપ્તાહ માટે લોકડાઉન કરશે
- ગૃહવિભાગનો પરિપત્ર- NDPS કેસમાં ખાનગી પંચ નહીં, હવે સરકારી કર્મચારીઓ પંચ તરીકે રહેશે
- આસામમાં પૂરનું સંકટ, રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા કહ્યું
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...