રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજકોટ : ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની વહેંચવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી સ્ટાઇપેન્ડ ઓછું મળવાને લઈ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર, વલસાડ સિવિલના 110 ડોક્ટરો જોડાયાભરૂચમાં ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયોકૃષિ સુધારાઓ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે લઈ જશે: પુરૂષોત્તમ રૂપાલારાજ્યમાં 31ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, ઉજવણી સ્પોટ પર પોલીસની બાઝ નજરસુરતમાં ખેડૂતોના સમર્થનમાં આપ પાર્ટીએ ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવ્યોઅમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં થઈ શકે, 9 વાગ્યા બાદ કડક કરફ્યૂ અમલ કરાવાશેસ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર"ડાયાબિટીસ" બીમારીઓમાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે...કચ્છમાં PMના આગમનને લઇ તૈયારીઓ આખરી ઓપમાં, તંત્ર થયું એલર્ટ