રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...તમિલનાડુઃ ફુલ સ્પીડે આવતા ટ્રકે 15 વાહનોને મારી ટક્કર, પાંચ લોકોના મોત બનાસકાંઠા: શેરાઉ ગોળિયાની દૂધ મંડળી છેલ્લા દસ દિવસથી બંધજામનગરના બેડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે રકઝક, પતિએ પત્નિ પર કર્યો હુમલોપ્રેમમાં નાસી પાસ થતા ગોંડલની શ્રી હોટેલનાં કર્મચારીએ જીવન ટૂંકાવ્યું--મોરબીમાંથી કર્ણાટકમાં 2000 ટન સિરામિક ટાઇલ્સ ગુડ્ઝ ટ્રેન મારફતે કર્ણાટક મોકલાઇજમ્મૂ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી છઠ્ઠા તબક્કો : બપોરના 1 વાગ્યા સુધીમાં 42.79 ટકા મતદાન નોંધાયુંપોરબંદરમાં હેરિટેજ કંઝરવેટિવ ગ્રુપ દ્વારા ચોપાટી બીચ સફાઈ અભિયાન યોજાયુંરાજકોટના માલવીયાનગર પોલીસના 5 કર્મીઓ કોરોના પોઝિટિવ, શહેરમાં કુલ કેસની સંખ્યા 12079હૈદરાબાદઃ લારી સાથે કારની જોરદાર ટક્કર, પાંચ યુવકોના મોતલોકગાયિક કાજલ મહેરિયાને વરઘોડામાં ગાવું ભારે પડ્યું, ગાઈડલાઈનનો ભંગ બદલ ગાયિકા સહિત 14 વિરુદ્ધ ફરિયાદ