રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...આયુર્વેદિક તબીબોને સર્જરીની મજૂરી બાબત પર બનાસકાંઠાના એલોપથી તબીબોએ પણ વિરોધ દર્શાવ્યો VMCમાં શાસક પક્ષે માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છેઃ કોંગ્રેસહળવદના ખોડ ગામે લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યોડાંગ જિલ્લાની એક માત્ર મીની ટ્રેન બંધ થઈ જતાં વઘઇ વેપારી મંડળમાં નારાજગીભાવનગરમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણીરાજકોટ જિલ્લામાં ઝાકળ વર્ષાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીમહીસાગરમાં મતદાર યાદી સુધારણા અંગે બેઠક યોજાઈ, મતદાર યાદી સુધારવા 13 ડિસેમ્બર છેલ્લો દિવસકડીમાં તબીબની પત્નીનું ગળું દબાવી હત્યા કરાઈ, ઘરમાંથી 5.20 લાખની માલમતા ગુમરિક્ષામાં પ્રવાસીઓને ટાર્ગેટ બનાવતી ગેંગ 31 તોલા સોના સાથે ઝડપાઈઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલમાં ભરૂચના તબીબો પણ જોડાયા