- કુદરતી હાજતે જઇ રહેલી મહિલાને કારચાલકે મારી ટક્કર, મહિલાનું મોત
- સામાન્ય કારણથી GST વિભાગ બેન્કખાતું ટાંચમાં ન લઇ શકે, વેપારીની અપીલ પર ગુજરાત હાઇકોર્ટનો આદેશ
- હૈદરબાદમાં બાપ બન્યો હેવાન, પોતાની જ બે દિકરીઓ સાથે કરતો હતો કુકર્મ
- મુખ્યપ્રધાન રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે, વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત
- હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીનો IPO સાથે 21 જાન્યુઆરીએ મૂડીબજારમાં પ્રવેશ
- પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગમ્ખ્વાર અક્સ્માત સર્જાતા 13ના મોત
- ડેઝર્ટ નાઈટ- 21 રાફેલની ગર્જના આકાશમાં ગુંજશે, જોધપૂર એરબેઝ પહોંચી ફ્રાંસની વાયુસેના
- ખેડૂત આંદોલનનો આજે 56મો દિવસ, ખેડૂતો અને સરકાર વચ્ચે 10મી વખત બેઠક
- 25 જાન્યુઆરીના રોજ દિલ્હી વિધાનસભામાં રાજા નાહરસિંહનો ફોટો લગાડવામાં આવશે
- ભારતમાં વધી રહેલા સંકુચિત રાષ્ટ્રવાદનો સામનો કોણ કેવી રીતે કરશે?
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
TOP NEWS @11 AM