2014 પછી 2019માં કોંગ્રેસની શરમજનક હાર થઇ છે. જેમાં અમેઠીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાર પછી કાર્યસમિતિની બેઠક થનાર છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકમાં હાર બાબતે તો ચર્ચા થશે જ, સાથે રાહુલ ગાધી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવાના છે તેવી પણ અટકળો વહેતી થઇ છે. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ તેના પર જવાબદારીનો વધારો થયો છે.
CWCની મિટીંગ શરુ, કોંગ્રેસી દિગ્ગજો હાજર રાહુલ ગાંધીના રાજીનામાની વાતચીત વચ્ચે સૌ કોઇની નજર હશે કે રાહુલ ગાંધી રાજીનામુ આપશે કે નહીં. હકીકતમાં, રાહુલને મનાવવાની કોશિશ છેલ્લે સુધી ચાલુ રહેશે. કારણ કે બધા જ લોકો માની રહ્યા છે કે જો રાહુલ રાજીનામુ આપશે તો તે ફરી માનશે નહીં. રાહુલ નથી ઇચ્છતા કે રાજીનામા બાબતે અને ફરી પરત ફરવા બાબતે કોઇ પણ પ્રશ્નો ઉભા થાય.
આજની આ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં અહમ નિર્ણયો લેવામાં આવશે. હવે સૌ કોઇની આ બેઠક પર જ નજર રહશે કે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે?
Intro:Body:
आज कांग्रेस की CWCकी बैठक, करारी हार बाद इस्तीफा दें सकते है राहुल गांधी
नई दिल्ली- 2014 के बाद 2019 में कांग्रेस की करारी हार. बतौर सांसद अमेठी से कांग्रेस अध्यक्ष राहुल गांधी की हार के बाद कांग्रेस की फैसले लेने वाली सबसे बड़ी बॉडी कार्यसमिति की बैठक होने वाली है. सूत्रों की मानें तो इस बैठक में हार पर चर्चा तो होगी ही, साथ ही खुद राहुल पार्टी अध्यक्ष पद से इस्तीफे की पेशकश करने वाले हैं. दरअसल, राहुल अक्सर जवाबदेही की बात करते आए हैं. ऐसे में पार्टी और अमेठी में खुद की हार के बाद राहुल दबाव में हैं.
हालांकि, पार्टी के एक तबके के ये भी मानना है कि मोदी के मुकाबले विपक्षी सहयोगियों के दबाव में राहुल को पीएम उम्मीदवार घोषित नहीं कर पाई. वहीं विपक्ष का कोई और नेता पैन इंडिया इमेज नहीं रखता ,जो खुद पीएम उम्मीदवार बन सके. ऐसे में मोदी के सामने कौन के सवाल ने भी मोदी को बढ़त दी. वैसे अगर फ्लैशबैक में जाएं तो 2014 में भले ही कांग्रेस अध्यक्ष सोनिया गांधी रही हों, लेकिन प्रचार का जिम्मा उस वक्त पार्टी उपाध्यक्ष राहुल गांधी में ही संभाला था. तब हार के बाद हुई कार्यसमिति की बैठक में सोनिया ने इस्तीफे की पेशकश कर दी थी, जिसे कार्यसमिति ने सिरे से खारिज कर दिया था.
ऐसे में बड़ा सवाल यही है कि इस बार कार्यसमिति 2014 का फ्लैशबैक दोहराएगी या फिर राहुल पद छोड़ने पर अड़ेंगे. दरअसल राहुल को मनाने की कोशिश आखिरी वक्त तक जारी रहने वाली है क्योंकि सभी मान रहे हैं कि राहुल ने इस्तीफा दिया तो फिर वो मानेंगे नहीं. राहुल नहीं चाहेंगे कि इस्तीफे की पेशकश और फिर वापसी पर सवाल उठे.
हालांकि, आपसी बातचीत में कांग्रेस नेता कह रहे हैं कि राहुल गांधी नहीं तो कौन? और कोई पार्टी नहीं चला सकता. कुछ यहां तक कहते हैं कि गांधी परिवार नहीं रहेगा तो पार्टी ही बिखर जाएगी. वहीं बालाकोट पर उठाए गए सवालों को और मोदी पर जरूरत से ज्यादा व्यक्तिगत प्रहार को हार का कारण बता चुके लाल बहादुर शास्त्री के बेटे और कांग्रेस नेता अनिल शास्त्री का कहना है कि हार की समीक्षा हो, उपेक्षित लोगों से भी बात हो. लेकिन राहुल को इस्तीफा देने की जरूरत नहीं.
हार तो इंदिरा की भी हुई थी पर फिर जीत हुई. कुल मिलाकर कांग्रेस की कार्यसमिति की बैठक में काफी कुछ होने वाला नजर आ रहा है. अब गांधी परिवार के रणनीतिकार किसी स्क्रिप्ट के सहारे चलेंगे या बैठक में सब कुछ अनायास ही होगा, इसके लिए बैठक पर ही नजर रखनी होगी.
આજે કોંગ્રેસની CWCની બેઠક, શરમજનક હાર બાદ રાજીનામુ આપી શકે છે રાહુલ ગાંધી
નવી દિલ્હી: 2014 પછી 2019માં કોંગ્રેસની શરમજનક હાર થઇ છે. જેમાં અમેઠીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાર પછી કાર્યસમિતિની બેઠક થનાર છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકમાં હાર બાબતે તો ચર્ચા થશે જ, સાથે રાહુલ ગાધી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપવાના છે તેવી પણ અટકળો વહેતી થઇ છે. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ તેના પર જવાબદારીનો વધારો થયો છે.
રાહુલ ગાંધીના રાજીનામાની વાતચીત વચ્ચે સો કોઇ ની નજર હશે કે રાહુલ ગાંધી રાજીનામુ આપશે કે નહીં. હકીકતમાં, રાહુલને મનાવવાની કોશિશ છેલ્લે સુધી ચાલુ રહેશે. કારણ કે બધા જ લોકો માની રહ્યા છે કે જો રાહુલ રાજીનામુ આપશે તો તે ફરી માનશે નહીં. રાહુલ નથી ઇચ્છતા કે રાજીનામા બાબતે અને ફરી પરત ફરવા બાબતે કોઇ પણ પ્રશ્નો ઉભા થાય.
આજની આ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં અહમ નિર્ણયો લેવામાં આવશે. હવે સૌ કોઇની આ બેઠક પર જ નજર રહશે કે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે?
Conclusion: