નવી દિલ્હીઃ વ્યાપારની રૂપમાં ભારતમાં આવેલા અંગ્રેજોએ ધીરે ધીરે ભારત પર જે રીતે કબ્જો કર્યો હતો. તેનો સમાજના અનેક વર્ગોએ પોતાની રીતે વિરોધ કર્યો હતો. અને 1857માં કરવામાં આવેલા વિરોધે અંગ્રોજોના મુળ પર વાર કર્યો હતો.
આજાદી માટે પહેલી આગ બંગાલમાંથી લાગી હતી, જ્યારે બ્રિટિશ સરકારએ ડિસેમ્બર 1856માં પોતાની જૂની બંદુકોની જગ્યાએ નવી રાઇફલનો ઉપયોગ શરૂ કર્યો હતો અને તેના કારતૂસ પર લગાવેલ કાગળને મોઢાથી કાપવો પડતો હતો.
બંગાળની સેનાને જ્યારે ખબર પડી કે આ કારતૂસમાં ગાય અને સુવરની ચર્બીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ચરબી ચર્બીવાળા કારતૂસનો ઉપયોગ કરવાના વિરોદ્ધ પહેલા બહરામપુરના સૈનિકોએ 26 ફેબ્રુઆરી 1857ના રોજ વિરોધ કર્યો હતો. આ વિદ્રોહની આ આગ જન વિદ્રોહમાં બદલી ગઇ અને તેને દેશમાં અંગ્રેજો વિરૂદ્ધની પહેલી જનક્રાંતિ કહેવામાં આવી હતી.
દેશ અને દુનિયાના ઇતિહાસમાં 26 ફેબ્રુઆરીના રોજ થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ...
320: ચંદ્રગુપ્ત પ્રથમને પાટલીપુત્રનો રાજા બનાવવામાં આવ્યો
1857: પશ્ચિમ બંગાળના બહારામપુરામાં આજાદીના દિવાનાઓએ અંગ્રેજો વિરૂદ્ધ પહેલુ સૈન્ય વિદ્રોહ શરૂ કર્યું.
1904: બંગાલી લેખિકા લીલા મજૂમદારનો જન્મ
1937: પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક મનમોહનનો જન્મદિવસ
1958: પિયાલી બરૂઆ અને દીવાન મણીરામ દત્તાને અસમના શાહી પરિવારને ફરીથી ગાદી પર બેસવાના પ્રયત્નોના કારણે ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા.
1699: મહાન સ્વતંત્ર સેનાની અને દેશભક્ત વિનાયક દામોદર સાવરકરનું આજે નિધન થયું હતું.
1972: વર્ધા પાસે અરવીમાં બનાવવામાં આવેલ વિક્રમ અર્થ સેટેલાઇટ સ્ટેશનને ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ વીવી ગિરિએ દેશને સમર્પિચ કર્યું હતું.
1975: ગુજરાતના અમદાવાદમાં દેશનું પહેલું પતંગ સંગ્રહાલય 'શંકર કેન્દ્ર' સ્થાપવામાં આવ્યું હતું.
1967: સોવિયત સંઘના પૂર્વ કજાખસ્તામાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
1976: અમેરિકાએ નેદાવા પરીક્ષણ સ્થળ પર પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
1991: લગભગ સાત મહિના સુધી કુવેત પર કબ્જા કર્યા બાદ ઇરાકની ફોજોને અમેરિકા અને બીજા દેશોએ કુવૈતથી ઇરાનને બહાર કર્યું હતું. સદ્દામ હુસેને ઇરાકી રેડિયો પર કુવૈતથી પોતાના સૈનિકોની પરત ફરવાનો આદેશ આપ્યો હતો.
1993: ન્યૂર્યોર્કના વર્લ્ડ ટ્રેજ સેન્ટર પર બોમ હુમલામાં 6 લોકોના મૃત્યુ થયા હતા અને 100થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં અમેરિકાના લોકો હેરાન કર્યા હતા કારણ કે મહાશક્તિ પર આ પ્રકારનો હુમલો કર્યો હતો.
2004: મહારાષ્ટ્રના ચોથા મુખ્ય પ્રધાન શંકરરાવ ચૌહાનનું મોત થયું હતું.
2011: અલ્જીરિયાના રાષ્ટ્રપતિએ અરબ દેશમાં બદલાતી રાજનીતિક સ્થિતિના કારણે દેશમાં 19 વર્ષ પહેલા લગાવવામાં આવેલ આપાતકાલને પૂર્ણ કર્યો હતો.