ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - news updates of thursday zodiac

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jan 30, 2020, 6:02 AM IST

મેષ: ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના સારા સમાચાર મળે.

વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપને ધનવૃદ્ધિના તેમજ વેપારમાં વધુ આગળ વધવાના યોગ છે. વેપાર અંગેના સોદાઓમાં સફળતા મળશે. નવા સંપર્કો પણ થાય. પરિવારના સભ્‍યો અને મિત્રવર્તુળ સાથે સુખદ ક્ષણોનો અનુભવ થશે. સ્‍ત્રીપાત્ર તરફથી માન- સન્‍માન મળી શકે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. આજે આપ શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખ માણી શકશો. પુત્ર અને પત્‍નીથી આનંદ થાય.

મિથુન: શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્‍ઠા વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ અનુભવશો.

કર્ક: આજના દિવસે આપ ધર્મ ધ્‍યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્‍થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે. પરિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

સિંહ: આજનો દિવસ થોડી પ્રતિકૂળતા અને થોડી સાનુકૂળતા સાથે પસાર થાય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્‍યાન આપવું પડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની સાથેનું વર્તન આદરપૂર્ણ રાખવું. ઇષ્‍ટદેવનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.

કન્યા: દાંપત્‍યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્‍યાતિ અને પ્રતિષ્‍ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્‍ત્રાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો પરિચય પ્રણયમાં પરિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. ધનલાભ થાય.

તુલા: સામાન્‍ય રીતે આજે તંદુરસ્‍તી સારી રહેશે અને બીમાર વ્‍યક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્‍સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓનો પરાજય થશે.

વૃશ્ચિક: આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવાની સલાહ આપવામાં આવે છે, આરોગ્‍ય અંગે ચિંતિત રહેશો. તમારી પ્રતિષ્ઠા વધારવાની વધુ પડતી ઝંખના રાખવાના બદલે યથાસ્થિતિ જાળવી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. જોકે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ધિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવાની સલાહ છે. શેર સટ્ટાનું પ્રલોભન નુકસાન પહોંચાડી શકે છે.

ધન: આજે આપને વધુ પડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી અતિ લાગણીશીલ થવાનું ટાળજો અને દરેક બાબતને વ્યવહારુ અભિગમથી જોવી. આરોગ્‍યની બાબતમાં પણ આજનો દિવસ થોડી કાળજી લેવી પડશે તેવા સંજોગો બની રહ્યા છે. અનિદ્રાની તકલીફ હોય તો અત્યારે આરામ પર વધુ ધ્યાન આપવું.

મકર: આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્‍હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્‍વસ્‍થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્‍વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ધિ હાંસલ થશે.

કુંભ: મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્‍યના નિર્ણયો લેવામાં આજે જરૂર પડે તો બીજાની સલાહ લઈ શકો છો. વાણી પર સંયમ રાખશો તો કુટુંબીજનો સાથે કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ટાળવી શકશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્‍યની પણ સંભાળ લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ સમય છે. નકારાત્‍મક વિચારો મનમાંથી હટાવી દેવાની સલાહ છે.

મીન: આજે આપને ખર્ચ પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ક્રોધ અને જીભ પર સંયમ રાખવો જરૂરી બની રહે છે, નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. પરિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન પર સંયમ રાખવો.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.