- નવી આબાદી લેન નબંર 1માં ત્રણ માળનું મકાન નાળા પર થયું ધરાશાયી
- ઘટનામાં 5થી વધુ લોકો ઘાયલ
- પોલીસ અને નગર નિગમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
મધ્યપ્રદેશના દેવાસમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 5 ઘાયલ, બચાવ કામગીરી ચાલુ - મકાન ધરાશાયીની ઘટના
મધ્યપ્રદેશના દેવાસમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જેમાં 5 લોકોને ઇજા પહોંચી છે. હાલ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ત્રણ માળનું મકાન ધરાશાયી
- નવી આબાદી લેન નબંર 1માં ત્રણ માળનું મકાન નાળા પર થયું ધરાશાયી
- ઘટનામાં 5થી વધુ લોકો ઘાયલ
- પોલીસ અને નગર નિગમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Last Updated : Aug 25, 2020, 8:55 PM IST