ETV Bharat / bharat

JDU ક્વોટામાંથી લલન સિંહ સહિત આ બે નેતાઓ બની શકે છે કેન્દ્ર સરકારમાં પ્રધાન

author img

By

Published : May 29, 2020, 10:06 AM IST

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને 30 મેના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. આ વખતે JDU ક્વોટામાંથી ત્રણ નેતાઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન બની શકે છે.

JD(U) leaders
JD(U) leaders

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને 30 મેના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. આ વખતે JDU ક્વોટામાંથી ત્રણ નેતાઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન બની શકે છે.

બિહારના મુંગેરથી જેડીયુના સાંસદ લલન સિંહ, બિહારના જેડીયુ રાજ્યસભાના સાંસદ રામનાથ ઠાકુર અને બિહારના જહાનાબાદના જેડીયુ સાંસદ ચંદેશ્વર ચંદ્રવંશીને કેન્દ્ર સરકારમાં પ્રધાન બનાવવામાં આવી શકે છે.

બિહારની ચૂંટણીમાં જાતિનું પરિબળ

ઉલ્લેખનીય છે કે, લલન સિંહ એક સવર્ણ છે, તે પહાડી જાતિના છે., ત્યારે રામનાથ ઠાકુર અને ચંદેશ્વર ચંદ્રવંશી ખૂબ પછાત જાતિમાંથી આવે છે. રામનાથ ઠાકુર બિહારના ભૂતપૂર્વ સીએમ કરપૂરી ઠાકુરના પુત્ર છે. જેડીયુએ આગળ અને અતિ પછાતનું સૂત્ર રાખ્યું છે. લલનસિંહ વિશે વાત કરતાં, તેમને રાજકારણનો લાંબો અનુભવ છે.

તેઓ બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારની ખૂબ નજીકની ગણાય છે. તેઓ બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે, અગાઉ તેઓ રાજ્યસભા અને લોકસભાના સાંસદ હતા.

રામનાથ ઠાકુર રાજ્યસભાના સાંસદ છે

રામનાથ ઠાકુર વિશે વાત કરતા તેઓ બીજી વખત જેડીયુ ક્વોટાથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. તેઓ બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

ચંદેશ્વર ચંદ્રવંશી આ વખતે પ્રથમ વખત સાંસદ બન્યા. ઉલ્લેખનીય છે કે. જેડીયુની હાઈકમાન્ડ અને ભાજપના હાઈકમાન્ડમાં સહમતી થઈ છે. જેડીયુ ક્વોટામાંથી ત્રણ લોકો આ વખતે કેન્દ્ર સરકારમાં મંત્રી બને તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.