ETV Bharat / bharat

નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કોરોના વેક્સિનના અંતિમ તબક્કાનું પરીક્ષણ શરૂ થશે

author img

By

Published : Oct 7, 2020, 9:51 AM IST

કોરોનાના કેસોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ભારત બાયોટ્ક દ્વારા વિક્સિત કરવામાં આવી રહેલી કોવેક્સિનને લઇને સારા સમાચાર છે. એનઆઇએમએસની મળેલી જાણકારી અનુસાર કૌવેક્સિન (covaxin) પરીક્ષણનું અંતિમ ચરણ નવેમ્બરમાં શરૂ થશે.

Covaxin Final Phase tests to start from November
કોરોનો વેક્સિન અંતિમ તબક્કામાંસ, પરીક્ષણો નવેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હી : કોરોનાના કેસોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ભારત બાયોટ્ક દ્વારા વિક્સિત કરવામાં આવી રહેલી કોવેક્સિનને લઇને સારા સમાચાર છે. એનઆઇએમએસની મળેલી જાણકારી અનુસાર કૌવેક્સિન (covaxin) પરીક્ષણનું અંતિમ ચરણ નવેમ્બરમાં શરૂ થશે. એનઆઇએમએસના ચિકિત્સો સૂત્રોએ જણાવ્યું કે, પરીક્ષણ મહીનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં શરૂ થશે.

એનઆઇએમએસમાં પહેલાં ચરણના પરીક્ષણને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ડૉ.સી પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું કે, બીજા ચરણના પરીક્ષણમાં 12 લોકોને બુસ્ટર ડોઝ અને 55 લોકોને વેક્સિન આપવામાં આવશે.

14 દિવસ બાદ તે લોકોના લોહીના નમૂના લેવામાં આવશે. ત્યારબાદ તેને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદને મોકલવામાં આવશે. બીજી તરફ મેડીકલ ટીમે કહ્યું કે, પહેલા ચરણમાં 45 લોકોને એનઆઇએમએસમાં વેક્સિન આપ્યા બાદ પરિણામ આશાજનક હતા.

ડૉ. પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું કે, પહેલાં અને બીજા ચરણમાં કુલ 100 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સ્વયંસેવકોના સ્વાસ્થ્યની દેખરેખ છેલ્લાં 6 મહિનાથી લેવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ત્રીજા ચરણના પરીક્ષણોમાં 200 લોકોને વેક્સિન આપવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.