ETV Bharat / bharat

UP: તમામ 18 મંડળોના મુખ્યાલયો પર એકીકૃત સરકારી કાર્યાલય બનશે - મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં તમામ 18 મંડળોમાં મંડળ મુખ્યાલયો પર એકીકૃત સરકારી કાર્યાલય બનશે. આ કાર્યાલયમાં મંડળાયુક્ત ઉપરાંત બધા જ મંડળ સ્તરીય વિભાગીય અધિકારીઓના કાર્યાલય હશે.

UP: તમામ 18 મંડળોના મુખ્યાલયો પર એકીકૃત સરકારી કાર્યાલય બનશે

author img

By

Published : May 26, 2020, 12:42 PM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં તમામ 18 મંડળોમાં મંડળ મુખ્યાલયો પર એકીકૃત સરકારી કાર્યાલય બનશે. આ કાર્યાલયમાં મંડળાયુક્ત ઉપરાંત બધા જ મંડળ સ્તરીય વિભાગીય અધિકારીઓના કાર્યાલય હશે. જનતાને બીજે ક્યાંય ધક્કા ખાવા પડશે નહીં. તો ફાઇલ તેજીથી ચાલશે.

આ વિભાગોની વચ્ચે સમન્વય બનાવવામાં સહયોગ મળશે. મુખ્ય પ્રધાને તમામ મંડળ મુખ્યાલયો પર ભૂમિ ચિન્હિત કરીને ભવન નિર્માણ કરાવવાો આદેશ આપ્યો છે. જલ્દી જ આ કાર્યની યોજના બનાવવામાં આવશે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે પોતાના સરકારી આવાસ પર ઉત્તર પ્રદેશમાં એકીકૃત સરકારી કાર્યાલય પરિસરના નિર્માણ તેમજ ભૂમિ ભૂમિ મુદ્રીકરણના સંબંધમાં ગોરખપુર, વારાણસી મંડળનો પ્રસ્તુતીકરણ જોયું હતું.

મુખ્ય પ્રધાને કહ્યું કે, નવા એકીકૃત સરકારી કાર્યાલયોમાં ઑડિટોરિયમ, વીડિયો કોન્ફરન્સ રુમ, પાર્કિંગ સહિત બધા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય. આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, બધા વિભાગોના મંડળીય સ્તરના અધિકારી નવનિર્મિત થનારા એકીકૃત સરકારી કાર્યાલયમાં કાર્ય કરી શકે. તેનાથી જનતાને સુવિધા થશે. અધિકારીઓ ઉપલબ્ધ બનશે અને તેમની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, બધા કાર્યાલયોના મધ્ય સમન્વય કરવામાં આવશે. આ સાથે જ આવાગમનમાં થનારા ઇંધણ અને સમય ઉપર અપવ્યયને પણ રોકી શકાય.

તેમણે કહ્યું કે, આ પ્રકારે એકીકૃત કાર્યાલયો માટે વર્તમાન અને ભવિષ્યની આવશ્યક્તાઓને જોતા ભૂમિ ચિન્હિત કરવામાં આવે. કનેક્ટિવિટીનું પણ ધ્યાન આપવામાં આવશે.

ગોરખપુર અને વારાણસીની રજૂઆત પછી, મુખ્ય પ્રધાને સુધારેલ પ્રસ્તાવ જલ્દીથી રજૂ કરવા નિર્દેશ આપ્યો અને કહ્યું કે રાજ્યના દરેક વિભાગ માટે તેની એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે. રજૂઆત દરમિયાન શહેરી વિકાસ પ્રધાન આશુતોષ ટંડન મુખ્ય સચિવ આર.કે. તિવારી, મહેસૂલ પરિષદના પ્રમુખ દીપક ત્રિવેદી, આર્થિક સલાહકાર કે.વી.રાજુ, માળખાગત અને ઔદ્યોગિક વિકાસ કમિશ્નર આલોક ટંડન, અધિક મુખ્ય સચિવ નાણાં સંજીવ મિત્તલ અને અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.