ETV Bharat / bharat

ભારત પર જૈશ અને લશ્કરનો ખતરો યથાવત: અમેરિકા - આતંકવાદ

ન્યુ દિલ્હી: અમેરીકાએ કહ્યું કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ ભારત માટે હજુ પણ ખતરા સમાન છે. સાથે ગત ચૂંટણીમાં પણ જવાન સાથે સંકળાયેલા ઉમેદવારોને લડ઼વાની ઇજાજત આપવા પાકિસ્તાનની ટીકા પણ કરી છે.

ભારત પર જૈશ અને લશ્કરનો ખતરો યથાવત: અમેરિકા
author img

By

Published : Nov 3, 2019, 7:54 PM IST

અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી શુક્રવારે જાહેર કરેલા રિપોર્ટમાં " ક્ન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિજમ-2018" મુજબ પાકિસ્તાની તંત્ર ધનશોધન અને આતંકવાદ વિરોધ પર ફાઇનાન્સિયલી કાર્યની યોજનાને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે રિપોર્ટમાં કહ્યું કે ક્ષેત્ર આધારિત આતંકવાદી સમૂહ 2018માં પણ ખતરો બન્યો છે. ઉદાહરણ જો જોવામાં આવે તો 2008ના મુંબઇ હુમલામાં જવાબદાર પાકિસ્તાન સંચાલિત લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદે તેની ક્ષમતા ઉપરાંત ભારત અને અફધાનિસ્તાન પર હુમલો કરવાનો ઇરાદો ચાલુ જ રાખ્યો છે.

રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈસને પૈસા એકઠા કરવા, આતંકવાદીઓની ભરતી કરવા અને તેને પ્રશિક્ષિત કરવાથી રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જુલાઇમાં થયેલી ચૂંટણીમાં પાકિસ્તાને લશ્કરના મુખોટા સંગઠનોના ઉમેદવારને ચૂંટણીની પરવાનગી આપી હતી.

અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે મની લોન્ડરિંગ રોકવા બનેલા એશિયા સમૂહના સભ્ય હોવાને લઇને પાકિસ્તાન મની લોન્ડરિંગ, આતંકને રોકવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને લાગુ કરવાનો ભરોસો આપ્યો હતો, પરંતુ તેને લાગુ કરવો તે સારુ નથી.

Intro:Body:

ભારત પર જૈશ અને લશ્કરનો ખતરો યથાવત: અમેરિકા 

ન્યુ દિલ્હી: અમેરીકાએ કહ્યું કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ ભારત માટે હજુ પણ ખતરા સમાન છે. સાથે ગત ચૂંટણીમાં પણ જવાન સાથે સંકળાયેલા ઉમેદવારોને લડ઼વાની ઇજાજત આપવા પાકિસ્તાનની ટીકા પણ કરી છે. 

અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી શુક્રવારે જાહેર કરેલા રિપોર્ટમાં " ક્ન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિજમ-2018" મુજબ પાકિસ્તાની તંત્ર ધનશોધન અને આતંકવાદ વિરોધ પર ફાઇનાન્સિયલી કાર્યની યોજનાને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. 

અમેરિકી વિદેશ મંત્રાલયે રિપોર્ટમાં કહ્યું કે ક્ષેત્ર આધારિત આતંકવાદી સમૂહ 2018માં પણ ખતરો બન્યો છે. ઉદાહરણ જો જોવામાં આવે તો 2008ના મુંબઇ હુમલામાં જવાબદાર પાકિસ્તાન સંચાલિત લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદે તેની ક્ષમતા ઉપરાંત ભારત અને અફધાનિસ્તાન પર હુમલો કરવાનો ઇરાદો ચાલુ જ રાખ્યો છે. 

રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈસને પૈસા એકઠા કરવા, આતંકવાદીઓની ભરતી કરવા અને તેને પ્રશિક્ષિત કરવાથી રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જુલાઇમાં થયેલી ચૂંટણીમાં પાકિસ્તાને લશ્કરના મુખોટા સંગઠનોના ઉમેદવારને ચૂંટણીની પરવાનગી આપી હતી. 

અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે મની લોન્ડરિંગ રોકવા બનેલા એશિયા સમૂહના સભ્ય હોવાને લઇને પાકિસ્તાન મની લોન્ડરિંગ, આતંકને રોકવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને લાગુ કરવાવો ભરોસો આપ્યો હતો, પરંતુ તેને લાગુ કરવો તે ખરાબ છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.