ETV Bharat / bharat

અયોધ્યા જમીન વિવાદ: સુપ્રીમ કોર્ટે તમામ પુનર્વિચાર અરજીઓ ફગાવી - રામ જન્મભૂમિ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠ અયોધ્યા જમીન વિવાદમાં 9 નવેમ્બરના રોજ આપેલા ચુકાદા સામે નોંધાયેલી તમામ પુનર્વિચાર અરજીઓ ફગાવી છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવિદા પર સર્વસમ્મતિથી ચુકાદો આપ્યો હતો. કોર્ટે અયોધ્યા કેસમાં દાખલ પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બેન્ચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ
suprime court
author img

By

Published : Dec 12, 2019, 7:55 AM IST

Updated : Dec 12, 2019, 4:49 PM IST

સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠ ગુરૂવારે પોતાના પુનર્વિચાર અરજીઓ ફગાવી છે. જે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ પર વિવાદમાં ગત 9 નવેમ્બરના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર નિર્માણનો માર્ગ સાફ કર્યો હતો. SCએ સાથે જ અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ. બોબડેની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચ ચેમ્બરમાં યોજાનારી કાર્યવાહીમાં સંબંધિત પુનર્વિચાર અરજીઓ પર વિચાર કરી તેને ફગાવી હતી. ખંડપીઠના અન્ય સભ્યો ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.એ. નજીર અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના હતા.

જસ્ટિસ ખન્ના એકમાત્ર ન્યાયાધીશ છે, જે નવેમ્બર 9ના ચુકાદાને આપનારા પાંચ સભ્યોની સંવિધાન બેન્ચનો ભાગ ન હતા.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/bharat/bharat-news/sc-to-thursday-consider-in-chamber-review-pleas-in-ayodhya-case/na20191211185042492

अयोध्या प्रकरण : पुनर्विचार याचिकाओं पर सुप्रीम कोर्ट आज करेगा सुनवाई

Conclusion:
Last Updated : Dec 12, 2019, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.