ETV Bharat / bharat

શેરબજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 160 અંકની મજબૂતી પર

નવી દિલ્હીઃ બુધવારે રેકોર્ડ બ્રેક તેજી સાથે બંધ થયેલા શેરબજારમાં ગુરુવારે પણ મજબૂતી જોવા મળી છે. ગુરુવારે સવારે તેજી સાથે ખુલેલા શેરબજારમાં સેન્સેક્સ કારોબારી સત્ર દરમિયાન લગભગ બપોરના 12 વાગ્યે 160.42 અંકના વધારા સાથે 39,215ની સાપટી પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

author img

By

Published : Apr 25, 2019, 1:43 PM IST

કોન્સેપ્ટ ફોટો

ગુરુવારે બપોરના 12 વાગ્યાની નિફ્ટી 61 પોઈન્ટ વધીને 11,787ની સપાટીએ પહોંચી ગયો હતો. એપ્રિલ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) બિઝનેસના અંત પહેલા રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે.

શેરબજારોના પ્રારંભિક આંકડાઓ પ્રમાણે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકોરો(FPI) એ બુધવારે 974.88 કરોડ રુપીયાના શેર ખરીદ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(DII) એ 6,57,006 કરોડ રુપીયાના શેરોની વેચાવાલી છે. જો કે, શરુઆતી કારોબારમાં રુપીયો ડૉલરના સરખામણીએ 17 પૈસા ઘટીને 70.40 રુપીયા પ્રતિ ડૉલર પર કારોબાર કરી રહ્યો છે.

ત્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.03 ટકા વધીને 74.59 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરતા જોવા મળી રહ્યા હતા. અન્ય એશિયાઈ બજાર જેવા કે, શંઘાઈ, ટોક્યો અને સિયોલના શેરબજારોમાં પ્રારંભિક વ્યવસાયમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યુ છે.

Intro:Body:

शेयर बाजार में तेजी का सिलसिला जारी, सेंसेक्स 160 अंक मजबूत

बुधवार को रिकॉर्ड तेजी के साथ बंद होने वाले देश के प्रमुख शेयर बाजार में गुरुवार को भी मजबूती का दौर दिखाई दिया. गुरुवार सुबह मजबूती के साथ खुला 30 अंकों वाला सेंसेक्स कारोबारी सत्र के दौरान करीब 12 बजे 160.42 अंक की बढ़त के साथ 39215 के स्तर पर दिखाई दिया.

नई दिल्ली/ मुंबई : बुधवार को रिकॉर्ड तेजी के साथ बंद होने वाले देश के प्रमुख शेयर बाजार में गुरुवार को भी मजबूती का दौर दिखाई दिया. गुरुवार सुबह मजबूती के साथ खुला 30 अंकों वाला सेंसेक्स कारोबारी सत्र के दौरान करीब 12 बजे 160.42 अंक की बढ़त के साथ 39215 के स्तर पर दिखाई दिया. लगभग इसी समय 50 अंकों वाला निफ्टी 61 अंक बढ़कर 11787 के स्तर पर देखा गया. कारोबारियों के अनुसार अप्रैल वायदा एवं विकल्प (एफएंडओ) कारोबार की समाप्ति से पहले निवेशकों ने सतर्क रुख अपनाया.

975 करोड़ रुपये के शेयर की खरीदारी

शेयर बाजारों के पास मौजूद शुरुआती आंकड़ों के मुताबिक, विदेशी पोर्टफोलियो निवेशकों (एफपीआई) ने बुधवार को शुद्ध रूप से 974.88 करोड़ रुपये के शेयर खरीदे जबकि घरेलू संस्थागत निवेशक (डीआईआई) 657.06 करोड़ रुपये के शेयरों के शुद्ध बिकवाल रहे. हालांकि, रुपया शुरुआती कारोबार में डॉलर के मुकाबले 17 पैसे गिरकर 70.04 रुपये प्रति डॉलर पर चल रहा था. वहीं, ब्रेंट क्रूड वायदा 0.03 प्रतिशत बढ़कर 74.59 डॉलर प्रति बैरल पर चल रहा था. अन्य एशियाई बाजारों में शंघाई, तोक्यो और सियोल में शेयर बाजारों में शुरुआती कारोबार में मिला-जुला रुख रहा. वहीं, वॉल स्ट्रीट में डाउ जोंस इंडस्ट्रियल एवरेज बुधवार को गिरावट के साथ बंद हुआ.

===============================

શેરબજારમાં તેજીનો સીલસીલો યથાવત્, સેન્સેક્સ 160 અંક મજબૂતી પર

નવી દિલ્હીઃ બુધવારે રેકોર્ડ બ્રેક તેજી સાથે બંધ થયેલ શેરબજારમાં ગુરુવારે પણ મજબૂતી જોવા મળી છે. ગુરુવારે સવારે તેજી સાથે ખુલેલ શેરબજારમાં 30 પોઈન્ટવાળા સેન્સેક્સ વ્યવસાય સત્ર દરમિયાન લગભગ બપોરના 12 વાગ્યે 160.42 પોઈન્ટવાળો વધારા સાથે 39215ની સાપટી પર આવી ગયા હતા.

ગુરુવારે બપોરના 12 વાગ્યાની આસપાસ 50 પોઈન્ટ નિફ્ટી 61 પોઈન્ટ વધીને 11787ની સપાટીએ પહોંચી ગયો છે. ઉદ્યોગપતિઓના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) બિઝનેસના અંત પહેલા રોકાણકારોએ સાવચેતીપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.

શેરબજારો પાસે ઉપલબ્ધ પ્રારંભિક આંકડાઓ પ્રમાણે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકોરો(FPI) એ બુધવારે 974.88 કરોડ રુપીયાના શેર ખરીદ્યા છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(DII) એ 6,57,006 કરોડ રુપીયાના શેરોનું વેચાણ કર્યુ છે. જો કે, રુપીયો શરુઆતમાં ડોલરના પ્રમાણમાં 17 પૈસા ઘટીને 70.40 રુપીયા પ્રતિ ડોલર પર ચાલી રહ્યો છે.

ત્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.03 ટકા વધીને 74.59 ડોલર પ્રતિ બેરલ પર ચાલી રહ્યો છે. અન્ય એશિયાઈ બજાર જેવા કે, શંઘાઈ, ટોક્યો અને સિયોલના શેરબજારોમાં પ્રારંભિક વ્યવસાયમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યુ છે. ત્યાં જ ડાઉ જોંસ ઈન્ડસ્ટ્રીયલ ઍવરેજ વૉલ સ્ટ્રીટમાં બુધવારે નીચે ઉતરીને બંધ થયો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.