આ વિમાન દિલ્હીથી અલીગઢ જઈ રહ્યું હતું.વિમાન લેન્ડીંગના સમયે દુર્ઘટના થઈ જ્યારે તે હાઈ ટેન્શન લાઈનના સંપર્કમાં આવી ગયું હતું. આ ઘટનામાં તપાસના આદેશ આપી દીધા છે.
જો કે, ઘટનાસ્થળ પર પહોંચેલા વરિષ્ઠ અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાથી ઈન્કાર કરી દીધો છે.