ETV Bharat / bharat

WhatsAppમાં આવ્યું નવું લોક, જાણો વિગતે

ન્યૂઝ ડેસ્કઃ WhatsAppએ હાલમાં જ IOS યુઝર્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચરને લોન્ચ કર્યુ છે. જેને હવે દુનિયાભરમાં IOS યુઝર્સ માટે જાહેર કર્યું છે. કેટલાક સમયથી તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેનો પહેલો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

author img

By

Published : Feb 7, 2019, 2:55 PM IST

પ્રતિકાત્મક ફોટો

આ બાબતે નોટિફિકેશનમાં મળનાર વોટ્સએપ મેસેજ લોક થયા પછી પણ તેને વાંચી શકાય છે. જેનો રિપ્લાય પણ લોક ખોલ્યા વગર આપી શકાય છે. જો તમારૂ વોટ્સએપ લોક થઇ ગયું છે, તો તેના પહેલા આઇફોન યુઝર્સની ફરિયાદ રહે છે. તેના માટે વોટ્સએપ લોકનું કોઇ ઓપ્શન હોય નહીં. કોઇ થર્ડ પાર્ટી એપ પણ હોઇ નહીં. એન્ડ્રોઇડમાં પણ લોકનું ફીચર નથી, પરંતુ એન્ડ્રોઇડ માટે ઘણી એપ છે. જે વોટ્સએપ લોક કરવાનું કામ કરે છે. કદાચ આ જ કારણ છે કે વોટ્સએપ તેને પહેલા આઇફોનના વપરાશકર્તાઓ માટે લઇ આવી છે.

new lock
whatsapp
undefined

- એપલ એપ સ્ટોર પર જઇને WhatsApp સર્ચ કરો, જો તમારા ફોનમાં જૂનું WhatsApp વર્જન હશે તો અહીં અપડેટ ઓપ્શન જોવા મળશે.

- કેટલાક લોકો IPHONEમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ ડીટેલ્સ NONE કરીને રાખતા હોય છે. અપડેટ પર ક્લિક કરવાથી કેટલાક યુઝર્સના ITUNESનો પાસવર્ડ માગી શકે છે. અહીં જરૂરી જાણકારી ભરવી

- WhatsApp અપડેટ કરવું. ડેટા સ્પીડ સારી છે, તો કેટલીક સેકન્ડોમાં જ અપડેટ થઇ જશે.

- WhatsApp ઓપન કરી અને સેટિગ્સમાં જવું

- એકાઉન્ટ સેટિગ્સની અંદર તમને PRIVACY ઓપ્શશ જોવા મળશે.

- આ ઓપ્શન સિલેક્ટ કરીને સૌથી નીચે SREEN LOCK ઓપન હશે.

- સ્ક્રીન લોક ઓપન કરતા તમને ચાર ઓપ્શન્સ જોવા મળશે.

- પ્રથમ ઓપ્શન-Immediately, બીજું-After 1 minute અને તેવું જ 1 કલાકનું ઓપ્શન છે.

- તમે અહીં ફેસ આઇડી ટચ આઇડી સીલેક્ટ કરી શકો છો.

- ફેસ આઇડીમાં ફેસ સ્કેન થશે, જ્યારે ટચ આઇડીમાં ફિંગરપ્રિંટ સ્કેન કરી શકશો.

- તમે ત્યાં ટાઇમ સેટ કરી શકો છો. જો દરેક વખતે લોક કરવો છે તો Immediately સિલેક્ટ કરવુ અથવા ટાઇમ સેટ કરી લેવું

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.