ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2019: પ્રથમ તબક્કાના મતદાનમાં 81ટકા સાથે બંગાળ સૌથી આગળ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કની 20 રાજ્યોની 91 લોકસભા બેઠક અને 4 રાજ્યોની વિધાનસભા માટેની ચૂંટણી શાંતી પુર્ણ માહોલમાં પુર્ણ થઇ ગઇ છે. જેમાં 91 લોકસભા બેઠક પર કુલ 1279 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયુ છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 12, 2019, 11:08 AM IST

રાજ્યમાં એવરેજ મતદાનની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 81% મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં 53% મતદાન થયું છે.

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબકક્ના રાજ્યના લેખાજોખા

  • આંધ્ર પ્રદેશ 25 બેઠક 74%
  • તેલંગણા 17 બેઠક 60%
  • ઉતરાખંડ 5 બેઠક 57.85%
  • અરુણાચલ પ્રદેશ 2 બેઠક 66%
  • મેધાલય 2 બેઠક 67.1%
  • ઉતર પ્રદેશ 8 બેઠક 63.69 %
  • છતીસગઢ બસ્તર બેઠક 56%
  • મહારાષ્ટ્ર 7 બેઠક 56 %
  • મિઝોરમ 1 બેઠક 60%
  • નાગાલેંડ 1 બેઠક 78%
  • સિક્કિમ 1 બેઠક 69%
  • ઓડીશા 4 બેઠક 68%
  • બિહાર 4 બેઠક 53%
  • પશ્ચિમ બંગાળ 2 બેઠક 81 %
  • અસમ 5 બેઠક 68 %

રાજ્યમાં એવરેજ મતદાનની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 81% મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં 53% મતદાન થયું છે.

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબકક્ના રાજ્યના લેખાજોખા

  • આંધ્ર પ્રદેશ 25 બેઠક 74%
  • તેલંગણા 17 બેઠક 60%
  • ઉતરાખંડ 5 બેઠક 57.85%
  • અરુણાચલ પ્રદેશ 2 બેઠક 66%
  • મેધાલય 2 બેઠક 67.1%
  • ઉતર પ્રદેશ 8 બેઠક 63.69 %
  • છતીસગઢ બસ્તર બેઠક 56%
  • મહારાષ્ટ્ર 7 બેઠક 56 %
  • મિઝોરમ 1 બેઠક 60%
  • નાગાલેંડ 1 બેઠક 78%
  • સિક્કિમ 1 બેઠક 69%
  • ઓડીશા 4 બેઠક 68%
  • બિહાર 4 બેઠક 53%
  • પશ્ચિમ બંગાળ 2 બેઠક 81 %
  • અસમ 5 બેઠક 68 %
Intro:Body:

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ તબક્કની 20 રાજ્યોની 91 લોકસભા બેઠક અને 4 રાજ્યોની વિધાનસભા માટેની ચૂંટણી શાંતી પુર્ણ માહોલમાં પુર્ણ થઇ ગઇ છે. જેમાં 91 લોકસભા બેઠક પર કુલ 1279 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયુ છે. અને જો રાજ્યમાં એવરેજ મતદાનની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 81% મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં 53% મતદાન થયું છે. 





આંધ્ર પ્રદેશ 25 બેઠક 74% 

તેલંગણા 17 બેઠક 60% 

ઉતરાખંડ 5 બેઠક 57.85%

અરુણાચલ પ્રદેશ 2 બેઠક 66%

મેધાલય 2 બેઠક 67.1%

ઉતર પ્રદેશ 8 બેઠક 63.69 % 

છતીસગઠ બસ્તર બેઠક 56% 

મહારાષ્ટ્ર 7 બેઠક 56 % 

મિઝોરમ 1 બેઠક 60%

નાગાલેંડ 1 બેઠક 78% 

સિક્કિમ 1 બેઠક 69%

ઓડીશા 4 બેઠક 68% 

બિહાર 4 બેઠક 53%

પશ્ચિમ બંગાળ 2 બેઠક 81 %

અસમ 5 બેઠક 68 %


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.