ETV Bharat / bharat

મુઝફ્ફરપુરમાં CM કરી રહ્યાં હતા અધિકારીઓ સાથે બેઠક, અપરાધિઓએ લૂંટ્યા 24 લાખ રૂપિયા

મુઝફ્ફરપુર: દેશમાં દિનપ્રતિદિન ક્રાઈમ વધતો જાય છે. ત્યારે ફરી એકવાર બાઈક સવારે 24 લાખની લૂંટ કરતા ચકચાર મચી છે. સદરખાના વિસ્તારમાં એક્સિસ બેન્કના ATMમાં પૈસા રીફિલ કરવા જતી કેસ વાનમાં બાઈક સવારે ધાકધમકીથી લૂંટ કરી હતી.

અપરાધિઓએ લૂંટ્યા 24 લાખ રૂપિયા
અપરાધિઓએ લૂંટ્યા 24 લાખ રૂપિયા
author img

By

Published : Dec 24, 2019, 7:11 PM IST

Updated : Dec 24, 2019, 7:38 PM IST

એક્સિસ બેન્કમાં પૈસા રીફિલ કરવા જતી વાનમાં બે બાઈક સવારે કબ્જો કરી 24 લાખ રૂપિયાની લૂંટ કરી ઈસમો ફરાર થઈ ગયા હતા. પૈસાની સાથે ગાર્ડની પિસ્તોલ પર પણ કબ્જો કર્યો હતો. પોલીસે CCTVનાં આધારે સમગ્ર ઘટના પર તપાસ હાથ ધરી છે.

અપરાધિઓએ લૂંટ્યા 24 લાખ રૂપિયા

એક તરફ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે જિલ્લામાં તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા હતા. તો બીજીબાજુ અપરાધીઓએ પ્રશાસનને ખુલ્લી ચેલેન્જ આપતા 24 લાખ રૂપિયાની લુંટ કરી હતી.

Intro:Body:

ब्रेकिंग न्यूज:-मुज़फ़्फ़रपुर में मुख्यमंत्री अधिकारियों के साथ कर रहे थे समीक्षा बैठक,अपराधियो ने लुटा 24 लाख रुपया।

 एक बार फिर बाइक सवार अपराधियो ने कैस वैन से लुटा लगभग 24 लाख रुपया,दरअसल मिली जानकारी के अनुसार सदर थाना क्षेत्र के कच्ची पक्की स्थित एक्सिस बैंक के एटीएम में पैसा लोड करने गए कैस वैन,इसी क्रम में एक बाइक पर सवार दो अपराधीयो ने हथियार के बल पर 24 लाख रुपये लूट कर फरार हो गए,साथ हो गार्ड का भी गन लेकर फरार हो गए,घटना के वक्त कैस वैन के कर्मचारी पैसा लोड कर रहे थे,घटना की सूचना मिलते ही सदर थाना की पुलिस मौके पर पहुच जांच में जुट गयी है,आस पास के सीसीटीवी को खंगाला जा रहा है,

आपको बता की एक तरफ जहा बिहार के मुख्यमंत्री नीतीश कुमार जिले में सभी अधिकारियों के साथ समीक्षा बैठक कर रहे थे,वही दूसरी ओर अपराधियों ने सेंधमारी व प्रशाशन को खुली चुनौती देते हुए करीब 24 लाख रुपये लूट लिए।।

Conclusion:
Last Updated : Dec 24, 2019, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.