રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, બેંક અને અન્ય બેંક ખાતા ખોલવા સહિત અલગ-અલગ ગ્રાહક સેવાઓ માટે KYC નિયમોનું પાલન કરશે. કેન્દ્રીય બેંકે KYC પર સંશોધન માસ્ટર નિર્દેશનમાં કહ્યું કે, બેંકને એ પ્રકારના વ્યક્તિઓનો આધાર ચકાસણી કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે મુક્તપણે પોતાના આધારનો ઉપયોગ પોતાની ઓળખ પ્રમાણિત કરવા માટે કરવા ઈચ્છે છે.
કેન્દ્રીય મંત્રીમંડળે ફેબ્રુઆરીમાં બેંક ખાતા ખોલવા અને મોબાઈલ ફોન કનેક્શન માટે ઓળખપત્રના રૂપમાં આધાર અથવા સ્વૈચ્છિક ઉપયોગની મંજૂરી આપવા માટે એક અધિનિયમને મંજૂરી આપી હતી.
આ અધિનિયનને એક બિલના રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને 4 જાન્યુઆરીના લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસભામાં આ લાંબા સુધી રહ્યું હતું. લોકસભા ભંગ હોવાના કારણે બિલ પણ સમાપ્ત થઈ ગયું છે. RBIએ કહ્યું કે, સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજોની સૂચિમાં 'આધારને પુરાવા તરીકે ઉમેરવામાં આવ્યો છે'.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/banks-can-use-aadhaar-for-kyc-with-customers-consent-rbi-1/na20190529235025105
ग्राहक की सहमति से केवाईसी के लिए आधार का उपयोग कर सकते हैं बैंक: रिजर्व बैंक
मुंबई: बैंक ग्राहकों की सहमति से केवाईसी (ग्राहक को जानो) सत्यापन के लिए आधार का उपयोग कर सकते हैं. भारतीय रिजर्व बैंक (आरबीआई) ने बुधवार को यह बात कही. केंद्रीय बैंक ने व्यक्तियों की पहचान के लिए दस्तावेजों की अपनी सूची को अद्यतन किया
रिजर्व बैंक ने स्पष्ट किया है कि बैंक और अन्य इकाइयां बैंक खाते खोलने समेत विभिन्न ग्राहकों सेवाओं के लिए केवाईसी नियमों का पालन करेंगे. केंद्रीय बैंक ने केवीईसी पर संशोधित मास्टर निर्देशन में कहा, "बैंक को ऐसे व्यक्तियों का आधार सत्यापन/ऑफलाइन सत्यापन करने की अनुमति दी गई है, जो स्वेच्छा से अपने आधार का उपयोग पहचान को प्रमाणित करने के लिए करना चाहते हैं."
केंद्रीय मंत्रिमंडल ने फरवरी में, बैंक खाते खोलने और मोबाइल फोन कनेक्शन लेने के लिए पहचान प्रमाण के रूप में आधार के स्वैच्छिक उपयोग की अनुमति देने के लिए एक अध्यादेश को मंजूरी दी थी.
अध्यादेश को एक विधेयक के रूप में पेश किया था, जिसे 4 जनवरी को लोकसभा में पारित कर दिया गया था, लेकिन राज्यसभा में यह लंबित पड़ा था. लोकसभा भंग होने के साथ ही विधेयक भी समाप्त हो गया है. आरबीआई ने कहा कि आधिकारिक रूप से वैध दस्तावेजों (ओवीडी) की सूची में 'आधार को प्रमाण' के रूप में जोड़ा गया है.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
ગ્રાહકની મંજૂરીથી KYC માટે આધારનો ઉપયોગ કરી શકે છે બેંક: રિઝર્વ બેંક
મુંબઈ: બેંક ગ્રાહકોની સંમતિથી KYCની ચકાસણી માટે આધારનો ઉપયોગ કરી શકે છે. કેન્દ્રીય બેંકે વ્યક્તિઓની ઓળખ માટે દસ્તાવોજોની પોતાની યાદીને અદ્યતન બનાવી છે.
રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, બેંક અને અન્ય બેંક ખાતા ખોલવા સહિત અલગ-અલગ ગ્રાહક સેવાઓ માટે KYC નિયમોનું પાલન કરશે. કેન્દ્રીય બેંકે KYC પર સંશોધન માસ્ટર નિર્દેશનમાં કહ્યું કે, બેંકને એ પ્રકારના વ્યક્તિઓનો આધાર ચકાસણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે મુક્તપણે પોતાના આધારનો ઉપયોગ પોતાની ઓળખ પ્રમાણિત કરવા માટે કરવા ઈચ્છે છે.
કેન્દ્રીય મંત્રિમંડળે ફેબ્રુઆરીમાં બેંક ખાતા ખોલવા અને મોબાઈલ ફોન કનેક્શન માટે ઓળખપત્રના રૂપમાં આધાર અથવા સ્વૈચ્છિક ઉપયોગની મંજૂરી આપવા માટે એક અધિનિયમને મંજૂરી આપી હતી.
આ અધિનિયનને એક બિલના રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને 4 જાન્યુઆરીના લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસભામાં આ લાંબા સુધી રહ્યું હતું. લોકસભા ભંગ હોવાના કારણે બિલ પણ સમાપ્ત થઈ ગયું છે. RBIએ કહ્યું કે, સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજોની સૂચિમાં 'આધારને પુરાવા તરીકે ઉમેરવામાં આવ્યો છે'.
Conclusion: