મળતી માહીતી મુજબ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની જાણકારી ટ્વીટ દ્વારા આપી હતી. તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયાનક ફાઇરિંગ થઇ છે. આ ઘટનામાં અનેકો લોકોના મૃત્યુંની આશંકા છે. રાજ્ય તથા સ્થાનિક અધિકારીઓની સાથે હું સત્તત સંપર્કમાં છું. ગર્વનર સાથે પણ આ વિશે ચર્ચા કરી છે, તેમના મદદની આશા રાખું છું. સ્થાનિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ ફાઇરિંગ એક વોલમાર્ટના સ્ટોરમાં થઇ હતી અને તેમાં અનેક 20 લોકોના મોતની આશંકા છે.
અમેરિકા: ટેક્સાસના શોપિંગ મોલમાં ફાયરિંગ, 20 લોકોના મોત
અમેરિકા: ટેક્સાસના અલ પાસો શહરના વોલમાર્ટ સ્ટોરમાં ફાઇરિંગની ઘટના બની છે. તેમાં 20 લોકોના મોત થયા છે. અને 24 લોકો ઘાયલ થયા છે.
મળતી માહીતી મુજબ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાની જાણકારી ટ્વીટ દ્વારા આપી હતી. તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયાનક ફાઇરિંગ થઇ છે. આ ઘટનામાં અનેકો લોકોના મૃત્યુંની આશંકા છે. રાજ્ય તથા સ્થાનિક અધિકારીઓની સાથે હું સત્તત સંપર્કમાં છું. ગર્વનર સાથે પણ આ વિશે ચર્ચા કરી છે, તેમના મદદની આશા રાખું છું. સ્થાનિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ ફાઇરિંગ એક વોલમાર્ટના સ્ટોરમાં થઇ હતી અને તેમાં અનેક 20 લોકોના મોતની આશંકા છે.
નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં વોલમાર્ટ સ્ટોરમાં ફાઇરિંગ થઇ હતી.જેમાં અનેક લોકોના મોતતની આશંકા જણાવામાં આવી રહી છે.
મળતી માહીતી મુજબ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ આ ઘટનાની જાણકારી ટ્વીટ દ્વારા આપી હતી.તેમણે કહ્યું કે ટેક્સાસમાં ભયાનક ફાઇરિંગ થઇ છે.આ ઘટનામાં અનેકો લોકોના મૃત્યુંની આશંકા છે.રાજ્ય તથા સ્થાનિક અધિકારીઓની સાથે હું સત્તત સંપર્કમાં છું.ગર્વનર સાથે પણ આ વિશે ચર્ચા કરી છે તેમના મદદની આશા રાખું છું.સ્થાનિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, આ ફાઇરિંગ એક વોલમાર્ટના સ્ટોરમાં થઇ હતી અને તેમાં અનેક લોકોના મૃત્યુંની આશંકા છે.
Conclusion: