ETV Bharat / bharat

હૈદરાબાદ દિશા ગેંગરેપઃ ચારેય આરોપીઓના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવા હાઇકોર્ટનો આદેશ - દિશા ગેંગરેપ

હૈદરાબાદઃ તેલંગાણા હાઈકોર્ટે 'દિશા ગેંગરેપ' મામલે મહત્તવનો આદેશ આપ્યો છે. ગંગરેપના ચારેય આરોપીઓના મૃતદેહનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનું સૂચન હાઇકોર્ટે આપ્યું છે.

hyderabad encounter
hyderabad encounter
author img

By

Published : Dec 21, 2019, 3:14 PM IST

હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટર દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર બાદ તેની તપાસ માટે સ્પેશિયલ ટીમ કરી રહી છે. ચારેય આરોપીઓના મૃતદેહને હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં સાચવવામાં આવ્યાં છે.

તેલંગાણા હાઈકોર્ટે દિશા ગેંગરેપ મામલે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આપેલા આદેશમાં આરોપીઓનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ એન્કાઉન્ટરનું રહસ્ય વધારે ગાઢ બનતું જાય છે.

Intro:Body:

હૈદરાબાદ દિશા ગેંગરેપઃ ચારેય આરોપીઓના મૃતદેહનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ 

હૈદરાબાદઃ તેલંગાણા હાઈકોર્ટે 'દિશા ગેંગરેપ' મામલે મહત્તવનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે ગંગરેપના ચારેય આરોપીઓના મૃતદેહનું ફરીવાર પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો છે. 

હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટર દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થયું હતું. ત્યાર બાદ તેની તપાસ માટે સ્પેશિયલ ટીમ કરી રહી છે. ચારેય આરોપીઓના મૃતદેહને હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં સાચવવામાં આવ્યાં છે. 

તેલંગાણા હાઈકોર્ટે દિશા ગેંગરેપ મામલે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આપેલા આદેશમાં આરોપીઓનું ફરીવાર પોસ્ટમોર્ટમ  કરવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ  

એન્કાઉન્ટરનું રહસ્ય વધારે ગાઢ બનતું જાય છે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.