ETV Bharat / bharat

લાલુ યાદવની સારવારમાં જો હવે અડચણ કરી તો જનતા પાઠ ભણાવશે : તેજસ્વી યાદવ

પટના: શહેરના JP ઍરપોર્ટ પહોંચેલા તેજસ્વી યાદવે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, લાલુ યાદવની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેમને કોઇની સાથે મળવા પણ દેવામાં નથી આવી રહ્યા.

તેજસ્વી યાદવ
author img

By

Published : Apr 22, 2019, 10:30 AM IST

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીએ એક વીડિયો શેર કરતા કેન્દ્રની સરકાર તથા રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે પોતાની માતાની વાતની સાક્ષી પુરાવતા લાલુના નાના પુત્ર તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, આ ષડયંત્ર નથી તો શું છે? પોતાની પિતાની ખરાબ તબિયતને લઇને તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, ડૉક્ટર કહી રહ્યાં છે કે, તેને સારી સારવાર માટે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ શિફ્ટ કરવામાં આવી નથી રહ્યાં. જેના પાછળ પોતાના પિતાને ફસાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ PM મોદી, CM નીતીશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીને આરોપી ગણાવી રહ્યાં છે.

તો આ મામલે તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, લાલુ યાદવની હત્યા કરવા માટેનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. તો તેમની સારવારમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે.

તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે, નિયમ કાયદો પણ કંઇક હોય છે, કોઇએ પુછ્યું છે કે લૉ એન્ડ ઑર્ડર સ્થિતિ કેમ બગડી છે.

ત્રણ લોકો લાલૂને મળવાથી લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિ બગડી શકે?

તો આ મુદ્દે વધુમાં જણાવ્યું કે, આટલા વર્ષોથી લાલુ યાદવને ઘણા લોકો મળવા આવી રહ્યાં હતા. તો શું અત્યાર સુધીમાં કાંઇ થયું છે?

તો લાલૂ યાદવને ટેસ્ટ માટે એક રૂમમાંથી બીજા રૂમમાં શિફ્ટ ન કરવા અંગે જણાવ્યું હતું કે, તેમની સારવામાં બેદરકારી કરવામાં આવી રહી છે, એક માણસ બિમાર જેને જરૂરી સારવાર આપવામાં નથી આવતી આ માનસિકતા અમને સમજમાં આવી રહી છે, અમે કાંઇ ગાંડા નથી.

Intro:Body:

तेजस्वी की चेतावनी- लालू के इलाज में और शैतानी की तो जनता सिखाएगी सबक

https://www.etvbharat.com/hindi/bihar/state/patna/statement-of-tejashwi-yadav-for-lalu-yadav-1-1-1/bh20190421213341353

तेजस्वी ने कहा कि आदमी बीमार है और ऐसे में उनका इलाज ना किया जाए तो यह मानसिकता समझ में आती है हम बेवकूफ नहीं है.

पटना: जेपी एयरपोर्ट पहुंचे नेता प्रतिपक्ष तेजस्वी यादव ने चेतावनी देते हुए कहा कि लालू यादव के इलाज में कोताही बरती जा रही है. उनसे मिलने नहीं दिया जा रहा है. अगर जनता सड़क पर उतरती है, तो सरकार बाप-बाप करेगी. उस समय मुझसे कुछ ना कहा जाए.

शनिवार को पूर्व सीएम राबड़ी देवी ने एक वीडियो जारी करते हुए केंद्र और राज्य सरकार पर निशाना साधा था. आज अपनी मां की बात को दोहराते हुए लालू के छोटे बेटे तेजस्वी यादव ने भी कहा कि ये सब साजिश नहीं तो क्या है. पिता की खराब तबीयत का हवाला देते हुए तेजस्वी ने कहा कि डॉक्टर बता रहे हैं कि उन्हें अच्छे इलाज के लिए एक कमरे से दूसरे कमरे में शिफ्ट नहीं किया जा रहा है. पिता को फंसाने के लिए पीएम नरेंद्र मोदी, सीएम नीतीश कुमार और डिप्टी सीएम सुशील मोदी को दोषी ठहराया.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.