એવું જણાવામાં આવી રહ્યું છે કે, બ્લડ પ્રેશર વધી જતા ધારાસભ્ય ઢળી પડ્યા હતા. પ્રસાદને તુંરત જ નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસ બાદ ડોક્ટરે તેમને સામાન્ય જાહેર કર્યા હતા.
આપને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશમાં વિધાનસભાના 175 ધારાસભ્યો માટે 11 એપ્રિલે તથા 25 લોકસભા માટે એક સાથે ચૂંટણી થવાની છે. જ્યાં મતગણતરી 23 મેના રોજ થશે.