કરદાતા

- ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર
- 5 લાખ સુધીના પગારદારને કોઈ ટેક્સ નહીં
- 5થી 7.5 લાખ માટે 10 ટકા ટેક્સનિર્મલાજીની પોટલીમાંથી કરદાતાઓને શું મળ્યું, જુઓ
- 7.50 લાખથી 10 લાખ સુધીની આવકવાળાને 15 ટકા ટેક્સમધ્યમ વર્ગને ફાયદો, ટેક્સ સ્લેબમાં થયા ફેરફાર
- 10 લાખથી 12.50 લાખની આવકવાળા માટે 20 ટકા ટેક્સ
- 12.5 થી 15 લાખ આવકવાળાને 25 ટકા ટેક્સ
- 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સજુઓ ટેક્સ સ્લેબમાં શું થયા ફેરફાર