ETV Bharat / bharat

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસનો ઉધડો લીધો

નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી JNUમાં 5 જાન્યુઆરી સાંજે થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સામે FIR નોંધાઈ છે. જે અંગે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી હતી.

author img

By

Published : Jan 8, 2020, 11:50 AM IST

dcw issue notice to dp
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં 5 જાન્યુઆરી સાંજે થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસે JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સામે FIR નોંધાઈ છે. જે અંગે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, શરમજનક વાત છે કે, JNU હિંસામાં ઘાયલ થયેલી મહિલા સામે જ પોલીસે ફરિયાદ નોંધી છે. તેને માર મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. જેલ પ્રસાશન અને દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓને ડરાવવી રહ્યા છે.

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી

સ્વાતિ માલીવાલે ઉઠાવ્યા સવાલો

મહિલા આયોગે આ બાબતે દિલ્હી પોલીસ અને JNU રજીસ્ટારને સમન્સ પાઠવ્યું હતું. રવિવાર સાંજે થયેલી હિંસા બાબતે જવાબ માંગ્યો છે. જે અંગે DCW (દિલ્હી કમિશન ફોર વુમન)ની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓને માર્યા હતા. એ મામલે પણ હજૂ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ કેટલાક બુકાનીધારીઓ દ્વારા JNUમાં જઈને હિંસા આચરવામાં આવી હતી. આ અસામાજિક તત્ત્વોએ JNUની સંપતિને પણ નુકસાન કર્યું હતું. આ લોકો વિશે દિલ્હી પોલીસ કે JNU વહિવટીતંત્રને જાણ નથી.

દિલ્હી પોલીસ પાસે માંગ્યો ખુલાસો

1 જાન્યુઆરીએ JNUમાં થયેલી હિંસા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હી પોલીસ અને મહિલા હેલ્પલાઈન નંબર પર કરવામાં આવેલા કોલ વિશે સ્વાતિ માલીવાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પ્રત્યેક કોલમાં શું પૂછવામાં આવ્યું હતું અને કોલનો શું જવાબ આપવામાં આવ્યો છે, તે અંગે અમે દિલ્હી પોલીસ પાસે સંપૂર્ણ માહિતી માંગી છે.

Intro:जवाहरलाल नेहरू यूनिवर्सिटी में 5 जनवरी की शाम को हुई हिंसा को लेकर दिल्ली पुलिस ने जेएनयू छात्र संघ की अध्यक्ष आयुषी घोष के खिलाफ एफ आई आर दर्ज की है. जिसको लेकर दिल्ली महिला आयोग की अध्यक्ष स्वाति मालीवाल ने कहा कि बेहद शर्म की बात है की इस हिंसा में जिस महिला छात्र के साथ मारपीट की गई, उसके सर पर गहरी चोटें आई हैं पुलिस उसी के खिलाफ एफ आई आर दर्द कर रही है. स्वाति ने कहा दिल्ली पुलिस और जेल प्रशासन छात्रों को क्यों डरा रहा है.

Body:स्वाति मालीवाल ने उठाए कई सवाल
बता दे दिल्ली महिला आयोग ने इस मामले को लेकर दिल्ली पुलिस और जेएनयू रजिस्ट्रार को समन भी जारी किया है. और रविवार शाम को हुई हिंसा को लेकर जवाब मांगा है, जिस पर डीसीडब्ल्यू की अध्यक्ष स्वाति मालीवाल ने कहा की जहां जामिया यूनिवर्सिटी में दिल्ली पुलिस घुसकर छात्रों के साथ मारपीट करती है उस मामले में अभी तक कोई कार्यवाही नहीं हुई है. वहीं दूसरी तरफ जेएनयू में कैसे कुछ नकाबपोश घुसकर छात्रों के साथ मारपीट और तोड़फोड़ करते हैं जिसका ना तो दिल्ली पुलिस और ना ही जेएनयू प्रशासन को पता चलता है.

Conclusion:दिल्ली पुलिस से मांगा है जवाब
स्वाति मालीवाल से जब हमने 1 जनवरी को जेएनयू में हुई हिंसा के दौरान छात्रों द्वारा दिल्ली पुलिस और महिला हेल्पलाइन नंबर पर कॉल किए जाने को लेकर सवाल किया तो उनका कहना था कि इसको लेकर भी हमने दिल्ली पुलिस से पूरी जानकारी मांगी है, और हर एक कॉल पर क्या रिस्पांस दिया गया यह पूछा गया है.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.