શહેરના મૈજિસ્ટિકના રેલવે સ્ટેશનમાં એક શંકાસ્પદ આતંકી મેટલ ડિટેક્ટરમાં અલાર્મ વાગ્યા બાદ ભાગી ગયો હતો.
આંતકીના ભાગ્યા બાદ રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, સહિત શહેરના કેટલાક વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બેંગલુરૂના DSP ચેન્નાન્વરે મીડિયા સાથે વાત કરતા કરતા આંતકનો શંકા જતાવી
જણાવી દઈ કે પોલીસ અને આંતરિક સુરક્ષા વિભાગ (SID) દ્વારા વિસ્તારમાં બઘી મેટ્રો રેલવે સ્ટેશન અને ગણા બસ સ્ટેન્ડની સુરક્ષા વધાવી દેવામાં આવી છે. હજી સુધી કોઈ ધરપકડન સમાચાર સામે નથી આવ્યા.