ETV Bharat / bharat

સુષ્માનો પ્રિયંકા અને મમતાને જવાબ, જાણો શું કહ્યું... - PM modi

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વારજે ટ્વી્ટ કરીને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને TMC પ્રમુખ મમતા બેનર્જીને પર નિશાન સાધ્યું છે. જાણો સમગ્ર અહેવાલ...

ફાઈલ ફોટો
author img

By

Published : May 8, 2019, 9:45 AM IST

પ્રિયંકા ગાંધીને સંબોધિત કરતા પ્રહેલા ટ્વી્ટમાં વિદેશ પ્રધાને કહ્યું કે, પિંયંકાજી, આજે તમે અંહકારની વાત કરી, હું તમને યાદ આપવું કે, અહંકારની પરાકાષ્ઠા તો તે દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના PM ડોકટર મનનોહન સિંહનું અપમાન કરતા રાષ્ટ્રપતિ દ્વારા બહાપાડેલો અધ્યાદેશને ફાડીને ફેકી દીધો હતો. કોન કોને સંભાળી રહ્યો છે?

  • प्रियंका जी - आज आपने अहंकार की बात की. मैं आपको याद दिला दूँ की अहंकार की पराकाष्ठा तो उस दिन हुई थी जिस दिन राहुल जी ने अपने ही प्रधान मंत्री डाक्टर मनमोहन सिंह जी का अपमान करते हुए राष्ट्रपति द्वारा जारी अध्यादेश को फाड़ कर फेंका था. कौन किसको सुना रहा है ?

    — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) 7 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજા ટ્વી્ટમાં સુષ્મા સ્વરાજને મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું કે, મમતાજી, આજે તમે બધી હદો પાર કરી દીધી છે. તમે રાજ્યના મુખ્ય પ્રધાન છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. કાલે તમામે અમને સાથે વાત નથી કરવાની. બશીર બદ્રનો એક શેર યાદ આપવતા કહ્યું કે, દુશમની જમ કર કરો લેકિન યે ગુંઝાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાય તો શર્મિદા ન હોં.

  • ममता जी - आज आपने सारी हदें पार कर दीं. आप प्रदेश की मुख्यमंत्री हैं और मोदी जी देश के प्रधान मंत्री हैं. कल आपको उन्हीं से बात करनी है. इसलिए बशीर बद्र का एक शेर याद दिला रही हूँ :
    दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे,
    जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों.

નોંધનીય છે કે, કોંગ્રેસ મહાસચિવે પિયંકા ગાંધી હરિયાણાના અંબાલામાં એક જાહેરસભાને સંબોધિત કરતાં તેમનું નામ લીધા વગર PM મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી દીધી.

ઉલ્લેખનીય છે કે, ફાની વાવાઝોડા પર વડાપ્રધાન મોદીનો ફોન ન ઉઠાવવાના મામલે સ્પષ્ટતા કરતાં પશ્ચિમ બંગાળન મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, હું ખડગપુરમાં રેલીમાં હતી જેથી PMO તરફથી આવેલા ફોન પર વાત ન કરી શકી.

Intro:Body:

સુષ્માએ ટ્વી્ટ કરીને પ્રિયંકા, મમતાને આપ્યો જવાબ જાણો શું કહ્યું...

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વારજે ટ્વી્ટ કરીને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને TMC પ્રમુખ મમતા બેનર્જીને પર નિશાન સાધ્યું છે.  

પ્રિયંકા ગાંધીને સંબોધિત કરતા પ્રહેલા ટ્વી્ટમાં વિદેશ પ્રધાને કહ્યુંકે, પિંયંકાજી, આજે તમે અંહકારની વાત કરી, હું તમને યાદ આપવું કે, અહંકારની પરાકાષ્ઠા તો તે દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના PM ડોકટર મનનોહન સિંહનું અપમાન કરતા રાષ્ટ્રપતિ દ્વારા બહાપાડેલો અધ્યાદેશને ફાડીને ફેકી દીધો હતો. કોન કોને સંભાળી રહ્યો છે?

બીજા ટ્વી્ટમાં સુષ્મા સ્વરાજને મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું કે, મમતાજી, આજે તમે બધી હદો પાર કરી દીધી છે. તમે રાજ્યના મુખ્ય પ્રધાન છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. કાલે તમામે અમને સાથે વાત નથી કરવાની. બશીર બદ્રનો એક શેર યાદ આપવતા કહ્યું કે, દુશમની જમ કર કરો લેકિન યે ગુંઝાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાય તો શર્મિદા નહોં. 

નોંધનીય છે કે, કોંગ્રેસ મહાસચિવે પિયંકા ગાંધી હરિયાણાના અંબાલામાં એક જાહેરસભાને સંબોધિત કરતાં તેમનું નામ લીધા વગર PM મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી દીધી.

ઉલ્લેખનીય છે કે, ફાની વાવાઝોડા પર વડાપ્રધાન મોદીનો ફોન ન ઉઠાવવાના મામલે સ્પષ્ટતા કરતાં પશ્ચિમ બંગાળન મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, હું ખડગપુરમાં રેલીમાં હતી જેથી PMOથી આવેલા ફોન પર વાત ન કરી શકી. તેની સાથે જ તેઓએ કહ્યું કે ચૂંટણી થઈ રહી છે, એવામાં એક્સપાયરી વડાપ્રધાનની સાથે એક મંચ પર આવવાની નહોતી ઈચ્છતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.