ETV Bharat / bharat

ગાંધીના વિચારોથી પ્રેરાઈને ચંબલના 652 ડાકૂઓએ કર્યું હતું સરેંડર

મુરૈનાઃ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની ત્રિશંકુ સીમાથી ઘેરાયેલા ચંબલ અંચલ ક્યારેક બગાવત માટે જાણીતું હતું, જ્યાં કુખ્યાત ડાકુઓની બોલબાલા હતી. તે સમયે જે કોઈ હથિયાર ઉઠાવે તો તેની આગળની રાત ચંબલની ટેકરીઓ પર જ થતી. કારણ કે ત્યારે ડાકુઓ માટે આ સૌથી સુરક્ષિત જગ્યા મનાતી હતી.

author img

By

Published : Sep 15, 2019, 2:42 PM IST

Updated : Sep 15, 2019, 6:19 PM IST

surrounded-by-652-dacoits

આ સમયે ગાંધીજી અહિંસાના શસ્ત્ર સાથે અંગ્રેજોને ધૂળ ચટાવી રહ્યાં હતાં. જેની આ ડાકુઓ પર ઉંડી અસર પડી અને મોટી સંખ્યામાં ડાકુઓ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઈ શાંતિનો રસ્તો અપનાવવા મન બનાવ્યું હતું. જ્યારે ચંબલનું નામ સાંભળી મોટા-મોટા લોકો પાછા પડતા હતાં, ત્યારે ટેકરીઓ પર ગોળીઓના ધડાકા અને બગાવતની ઉઠતી જ્યોતમાં માનવતા સળગી રહી હતી. ઉબડ-ખાબડ ટેકરીઓ અનેે તેની પર ઉગી નીકળેલા ઝાડવા વચ્ચેથી નીકળતા રસ્તા, જેની કોઈ મંઝિલ ન હતી, ત્યારે એક વિચારધારાએ આ ખૂની રસ્તાને ખુશહાલીની મંઝિલ બતાવી. જેણે ગોળીઓની ગૂંજને શાંત કરી દીધી હતી. બદલાની ચિંગારીને ઠારી દીધી અને બરબાદીનો પર્યાય બનેલા ડાકુઓને હથિયાર મૂકી દેવા મજબૂર કરી દીધા હતાં. જેને લોકો મહાત્મા ગાંધીના નામથી જાણે છે. તેમના જ વિચારોને આત્મસાધ કરી તેમણે હિંસાનો રસ્તો હંમેશા માટે છોડી દીધો.

ગાંધીના વિચારોથી પ્રેરાઈને ચંબલના 652 ડાકૂઓએ કર્યુ હતુ સરેંડર
બીહડ-બાગી માટે બદનામ ચંબલમાં જ્યારે ગોળીઓનો અવાજ આવતો ત્યારે ચીસો પડતી, ગમગીન સન્નાટો પ્રસરી જતો, ચંબલનું નામ સાંભળી લોકો અંદર સુધી હચમચી જતા, ત્યારે ગાંધીવાદી વિચારક એસએન સુબ્બારાવ અને જયપ્રકાશ નારાયણ ઉપરાંત 'ચંબલની બંદૂકો ગાંધીજીના ચરણોમાં ' નામથી અભિયાન શરૂ કર્યુ હતું. ત્યારબાદ 2 ડિસેમ્બર, 1973માં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા ડાકુઓ સહિત 400થી વધારે ડાકુઓએ હથિયાર મૂકી શાંતિ અને સદભાવનાના રસ્તે આગળ વધવાનો નિશ્ચય કર્યો હતો, ત્યારથી ચંબલ-અંચલમાં શાંતિની નવી સવાર થઈ અને તેના માથે લાગેલું કલંક દૂર થવા લાગ્યું.1973માં ગાંધીજીને બંદૂકો સમર્પિત કરી શાંતિના માર્ગ પર ચાલનારા 20 હજાર રૂપિયાનું ઈનામ પોતાના માથે ધરાવતા ડાકૂ બહાદૂરસિંહ કુશવાહા આજે પણ ગાંધી આશ્રમમાં રહીને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને જૈવિક ખેતી સંદર્ભના કામ કરી રહ્યાં છે. આ જ તેમનો રોજગાર બની ગયો છે. જેનાથી તેમનુ અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.એક વર્ષ સુધી ચાલેલા બગાવતી ડાકુઓના હથિયાર છોડવાના કાર્યક્રમ દરમિયાન 652 ડાકૂઓએ ગાંધી વિચાર અપનાવ્યો.ગાંધીજી ભલે આજે આ દુનિયામાં નથી. પરંતુ તેમની દીર્ઘ દ્રષ્ટિ અને વિચારો દાયકાઓ સુધી લોકોના દિલમાં રહેશે. ગાંધી દર્શન દ્વારા પેઢીઓ આ વિચારને અવાજ આપતી રહેશે. આજે દેશ જ નહીં પણ દુનિયા ગાંધીજીના વિચારોને આત્મસાધ કરી રહી છે. આ જ વિચાર ધારાએ કેટલાકને હિંસામાંથી બહાર કાઢી શાંતિનો માર્ગ બતાવ્યો છે.

Intro:Body:

ગાંધીના વિચારોથી પ્રેરાઈને ચંબલના 652 ડાકૂઓએ કર્યુ હતુ સરેંડર

મુરૈનાઃ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની ત્રિશંકુ સીમાથી ઘેરાયેલા ચંબલ અંચલ ક્યારેક બગાવત માટે જાણીતું હતુ, જ્યાં કુખિયાત ડાકુઓની બોલબાલા હતી. એ સમયે જે કોઈ હથિયાર ઉઠાવે તો તેની આગલી રાત ચંબલની ટેકરીઓ પર જ થતી. કારણ કે ત્યારે ડાકુઓ માટે આ સૌથી સુરક્ષિત જગ્યા મનાતી હતી. તે જ સમયે ગાંધીજી અહિંસાના શસ્ત્ર સાથે અંગ્રેજોને ધૂળ ચટાવી રહ્યાં હતા. જેની આ ડાકુઓ પર ઉંડી અસર પડી અને મોટી સંખ્યામાં ડાકુઓ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઈ શાંતિનો રસ્તો અપનાવવા મન બનાવ્યું.

જ્યારે ચંબલનું નામ સાંભળી મોટા-મોટા લોકો પાછા પડતા હતા. ત્યારે ટેકરીઓ પર ગોળીઓના ધડાકા અને બગાવતની ઉઠતી જ્યોતમાં માનવતા સળગી રહી હતી. ઉબડ-ખાબડ ટેકરીઓ અનેૈ તેની પર ઉગી નીકળેલા ઝાડવા વચ્ચેથી નીકળતા રસ્તા, જેની કોઈ મંઝિલ નહોતી. ત્યારે એક વિચારધારાએ આ ખૂની રસ્તાને ખુશહાલીની ખુશહાલીની મંઝિલ બતાવી. જેણે ગોળીઓની ગૂંજને શાંત કરી દીધી. બદલાની ચિનગારીને ઠારી દીધી અને બરબાદીનો પર્યાય બનેલા ડાકુઓને હથિયાર મૂકી દેવા મજબૂર કરી દીધા. જેને લોકો મહાત્મા ગાંધીના નામથી જાણે છે. તેમના જ વિચારોને આત્મસાધ કરી તેમણે હિંસાનો રસ્તો હંમેશા માટે છોડી દીધો.

બીહડ-બાગી માટે બદનામ ચંબલમાં જ્યારે ગોળીયોનો અવાજ આવતો ત્યરે ચીસો પડતી. ગમગીન સન્નાટો પ્રસરી જતો. ચંબલનું નામ સાંભળી લોકો અંદર સુધી હચમચી જતા. ત્યારે ગાંધીવાદી વિચારક એસએન સુબ્બારાવ અને જયપ્રકાશ નારાયણ ઉપરાંત 'ચંબલની બંદૂકો ગાંધીજીના ચરણોમાં ' નામથી અભિયાન શરૂ કર્યુ. જ્યારબાદ 2 ડિસેમ્બર, 1973માં એક વિશાળ જનસભાનું આયોજન કરાયું. જેમાં જાણીતા ડાકુઓ સહિત 400થી વધારે ડાકુઓએ હથિયાર મૂકી શાંતિ અને સદભાવનાના રસ્તે આગળ વધવાનો નિશ્ચય કર્યો. ત્યારથી ચંબલ-અંચલમાં શાંતિની નવી સવાર થઈ અને તેના માથે લાગેલું કલંક દૂર થવા લાગ્યું.

1973માં ગાંધીજીને બંદૂકો સમર્પિત કરી શાંતિના માર્ગ પર ચાલનારા 20 હજાર રૂપિયાનું ઈનામ પોતાના માથે ધરાવતા ડાકૂ બહાદૂરસિંહ કુશવાહા આજે પણ ગાંધી આશ્રમમાં રહીને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને જૈવિક ખેતી સંદર્ભના કામ કરી રહ્યાં છે. આ જ તેમનો રોજગાર બની ગયો છે. જેનાથી તેમનુ અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.

એક વર્ષ સુધી ચાલેલા બગાવતી ડાકુઓના હથિયાર છોડવાના કાર્યક્રમ દરમિયાન 652 ડાકૂએએ ગાંધી વિચાર અપનાવ્યો.

ગાંધીજી ભલે આજે આ દુનિયામાં નથી. પરંતુ તેમની દીર્ઘદ્રષ્ટિ અને વિચારો દાયકાઓ સુધી લોકોના દિલમાં રહેશે. ગાંધી દર્શન દ્વારા પેઢીઓ આ વિચારને અવાજ આપતી રહેશે. આજે દેશ જ નહીં પણ દુનિયા ગાંધીજીના વિચારોને આત્મસાધ કરી રહી છે. આ જ વિચાર ધારાએ કેટલાયને હિંસામાંથી બહાર કાઢી શાંતિનો માર્ગ બતાવ્યો છે.

गांधी के विचारों से प्रेरित होकर चंबल के 652 डकैतों ने किया था सरेंडर

मुरैना। मध्यप्रदेश, उत्तर प्रदेश व राजस्थान राज्य की त्रिशंकु सीमा से घिरा चंबल अंचल कभी बागियों की शरणस्थली के लिए जाना जाता था, जहां कुख्यात डकैतों का बोलबाला रहता था. उस दौर में जब भी कोई हथियार उठाता था तो अगली सुबह उसकी चंबल के बीहड़ों में ही होती थी क्योंकि तब डकैतों के लिए ये सबसे मुफीद जगह मानी जाती थी. उसी दौर में गांधीजी अहिंसा के अस्त्र से अंग्रेजों को धूल चटा रहे थे, जिसका इन डकैतों के मन पर गहरा असर पड़ा और सैकड़ों डकैत गांधीजी की विचारधारा से प्रभावित होकर शांति का रास्ता अख्तियार करने का मन बनाया.

जब चंबल का नाम सुन बड़े-बड़े सूरमा के हलक सूख जाते थे, तब बीहड़ में गोलियों की ठांय-ठांय और बगावत की उठती लपटों में इंसानियत जल रही थी, ऊबड़-खाबड़ पहाड़ियां और उस पर उगी कटीली झाड़ियों के बीच से निकलते रास्ते, जिनकी कोई मंजिल ही नहीं थी. तब एक विचारधारा ने इस खूनी रास्ते को खुशहाली की मंजिल दी, जिसने गोलियों की गूंज को शांत कर दिया, बदले की चिनगारी को बुझा दिया और दहशत के पर्याय रहे सैकड़ों डाकुओं को हथियार डालने के लिए मजबूर कर दिया. जिसे लोग महात्मा गांधी के नाम से जानते हैं. उन्हीं के विचारों को आत्मसात कर इन्होंने हिंसा का रास्ता हमेशा के लिए छोड़ दिया.

बीहड़-बागी के लिए बदनाम चंबल में जब गोलियों की ठांय-ठांय से चीख-पुकार मच जाती थी, गमगीन सन्नाटा पसर जाता था, चंबल का नाम सुन लोग अंदर तक कांप जाते थे. तब गांधीवादी विचारक एसएन सुब्बाराव और जयप्रकाश नारायण के अलावा राम चरण मिश्रा ने 'चंबल की बंदूकें गांधीजी के चरणों में' नाम से एक मुहिम शुरू की. जिसके बाद 2 दिसंबर 1973 को एक विशाल जनसभा में नामी डकैतों सहित 400 से अधिक डाकुओं ने हथियार रख शांति-सद्भाव के रास्ते पर निकल पड़े, फिर यहीं से चंबल अंचल में शांति की नई सुबह हुई, जिसके बाद से इसके माथे पर लगा कलंक धीरे-धीरे धुलने लगा.

1973 में गांधीजी को बंदूकें समर्पित कर शांति के मार्ग पर चलने वाले 20 हजार के इनामी डकैत बहादुर सिंह कुशवाहा आज भी गांधी आश्रम में रहकर स्वदेशी अभियान को खाद-पानी दे रहे हैं और जैविक खेती के लिए केचुआ खाद बना रहे हैं और अब यही उनका रोजगार बन गया है, जिससे उनका व उनके परिवार का भी पोषण हो रहा है.

बगावत के अंगारों पर चलने वाले डाकुओं के हथियार डालने का सिलसिला चलता रहा और एक साल के अंदर ही ये संख्या 652 तक पहुंच गई. जौरा का खंडहर होता गांधी आश्रम और समर्पण के लिए आयोजित सभा स्थल का चबूतरा तारीख पर दर्ज किसी विरासत से कम नहीं है, जो आज भी दुर्दांत डकैत, बगावत और आतंक की आग को शांत करने की कहानी बयां कर रहा है. यही वजह है कि चंबल की धरती पर कदम रखे बिना गांधीजी के विचारों ने बदलाव की जो नींव रखी थी, उसने धीरे-धीरे बीहड़ के खौफ को खत्म कर दिया.

गांधीजी भले ही इस दुनिया में नहीं हैं, लेकिन उनकी दूरर्शिता और विचारधारा सदियों तक लोगों के दिलों में जिंदा रहेगी. गांधी दर्शन के जरिए पीढ़ियां इस विचार को आवाज देती रहेंगी. आज देश ही नहीं पूरी दुनिया गांधीजी के विचारों को आत्मसात कर रही है. इसी विचारधारा ने कितनों को हिंसा के दलदल से निकालकर शांति का मुकम्मल माहौल दिया.

Conclusion:
Last Updated : Sep 15, 2019, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.