નવી દિલ્હીઃ જસ્ટિસ એમ.એમ. શાંતનાગૌદરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે ઉત્તર પ્રદેશ સરકારને શિક્ષા મિત્રની, 37,349 જગ્યાઓ ભરવા માટે પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે.
21મેના રોજ જસ્ટિસ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે 69,000 સહાયક શિક્ષકોની ભરતી અંગે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની અરજી પર નોટિસ ફટકારી હતી.