સુપ્રીમ કોર્ટે CAAના વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડ્યું હતું. સોમવારે કહ્યું કે, SCએ કહ્યું હતું કે, હિંસાને જલ્દી રોકવી જોઈએ.
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની આગેવાની વાળી બેંચે કહ્યું હતું કે, હિંસા બંધ થવી જોઈએ.
જામિયા મિલિયાના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વાણી સાસા અને અન્યની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
15 ડિસેમ્બરે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પણ CAAનો વિરોધ કરી રહ્યાં હતા. કથિત રીતે વિદ્યાર્થીઓએ બસોને આગ લગાવતા પોલીસને ટિયર ગેસ અને લાઠીચાર્જનો પ્રયોગ કરવાની ફરજ પડી હતી.