ETV Bharat / bharat

અભિનેતા સન્ની દેઓલે ગુરૂદાસપુરથી નામાંકન ભર્યુ

ન્યૂઝ ડેસ્ક: હાલમાં ભાજપમાં જોડાયેલા સન્ની દેઓલે પંજાબના ગુરુદાસપુરથી પોતાનું નામાંકન ભર્યું છે. નામાંકન ભરતા પહેલા સન્નીએ અમૃતસર સ્થિત સ્વર્ણ મંદિરમાં માથું ટેકાવ્યું હતું.

ani
author img

By

Published : Apr 29, 2019, 12:05 PM IST

નામાંકન દરમિયાન અહીં સન્નીની સાથે તેમના ભાઈ બોબી દેઓલ પણ સાથે રહ્યા હતાં. સાથે સાથે પિતા ધર્મેન્દ્રએ પણ એક સંદેશો મોકલ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો સારુ ખરાબ કહેશે પણ બઘાનું માથા પર ચડાવી આગળ વધીશું.

  • Punjab: Actor turned politician Sunny Deol files his nomination as the BJP candidate from the Gurdaspur parliamentary constituency. His brother and actor Bobby Deol also present. pic.twitter.com/aOnGloRjpy

    — ANI (@ANI) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સન્નીના નામાંકન પહેલા પિતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, રાજનીતિ અમારા તકદીરમાં હતી એટલે અમે રાજનીતિમાં આવી ગયા.

આપને જણાવી દઈએ કે, પિતા ધર્મેન્દ્ર પણ ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. ઉપરાંત તેમની પત્ની હેમા માલિની પણ મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે.

સન્ની તેમના પરિવારમાંથી ભાજપમાં સામેલ થનારા ત્રીજા વ્યક્તિ છે.

Intro:Body:

અભિનેતા સન્ની દેઓલે ગુરુદાસપુરથી નામાંકન ભર્યુ

ન્યૂઝ ડેસ્ક: હાલમાં ભાજપમાં જોડાયેલા સન્ની દેઓલે પંજાબના ગુરુદાસપુરથી પોતાનું નામાંકન ભર્યું છે. નામાંકન ભરતા પહેલા સન્નીએ અમૃતસર સ્થિત સ્વર્ણ મંદિરમાં માથું ટેકાવ્યું હતું.

નામાંકન દરમિયાન અહીં સન્નીની સાથે તેમના ભાઈ બોબી દેઓલ પણ સાથે રહ્યા હતાં. સાથે સાથે પિતા ધર્મેન્દ્રએ પણ એક સંદેશો મોકલ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો સારુ ખરાબ કહેશે પણ બઘાનું માથા પર ચડાવી આગળ વધીશું.

સન્નીના નામાંકન પહેલા પિતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, રાજનીતિ અમારા તકદીરમાં હતી એટલે અમે રાજનીતિમાં આવી ગયા.

આપને જણાવી દઈએ કે, પિતા ધર્મેન્દ્ર પણ ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. ઉપરાંત તેમની પત્ની હેમા માલિની પણ મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે.

સન્ની તેમના પરિવારમાંથી ભાજપમાં સામેલ થનારા ત્રીજા વ્યક્તિ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.