ETV Bharat / bharat

બાપ એવા બેટા, આઝમ ખાનના દિકરાનું જયા પ્રદા પર વિવાદીત નિવેદન

રામપુર: ઉત્તરપ્રદેશની રામપુર સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન અને ભાજપ ઉમેદવાર જયા પ્રદા પર હજું આરોપ-પ્રત્યારોપ શાંત નથી થયા ત્યાં આઝમ ખાનના દિકરાએ માહોલને વધારે ગરમ કરી દીધો છે. અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા તેણે વિવાદીત નિવેદન આપ્યું છે.

author img

By

Published : Apr 22, 2019, 7:05 PM IST

file

આઝમ ખાનના દિકરા અબ્દુલ્લાએ સોમવારે કહ્યું હતું કે, અલી પણ અમારા, બજરંગ બલી પણ અમારા, પણ અમારે અનારકલી ન જોઈએ.

  • SP leader Abdullah Azam Khan (son of SP leader Azam Khan) in Rampur: Ali bhi humare, bajrangbali bhi humare. Humein Ali bhi chahiye, bajrangbali bhi chahiye lekin Anarkali nahi chahiye. (21.4.19) pic.twitter.com/geozRjwAej

    — ANI UP (@ANINewsUP) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ નિવેદનને ભાજપ ઉમેદવાર જયા પ્રદા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, દિકરાએ જ્યારે આવું નિવેદન આપ્યું ત્યારે તેના પિતા આઝમ ખાન પણ ત્યાં હાજર હતા.

  • Jaya Prada on remarks by Abdullah (SP leader Azam Khan's son): Can't decide whether to laugh or cry, like father like son. Hadn't expected this from Abdullah. He's an educated man. Your father says 'I'm Amrapali' & you say 'I'm Anarkali,' Is that how you see women of society? pic.twitter.com/SgFEVlpuq9

અબ્દુલાના આવા નિવેદન પર જયા પ્રદાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, હું એ નિર્ણય નથી કરી શકતી કે હસું કે રડું.જેવા બાપ છે તેવા જ દિકરા છે. હું અબ્દુલા પાસે કોઈ જ આશા રાખતી નથી. તેઓ ભણેલા ગણેલા છે. તમારા પિતાએ મને આમ્રપાલી કહ્યું, તમે અનારકલી કહો છો. શું સમાજમાં તમે મહિલાઓને આવી જ રીતે જોવો છો ?

Intro:Body:

બાપ એવા બેટા, આઝમ ખાનના દિકરાનું જયા પ્રદા પર વિવાદીત નિવેદન

રામપુર: ઉત્તરપ્રદેશની રામપુર સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન અને ભાજપ ઉમેદવાર જયા પ્રદા પર હજું આરોપ-પ્રત્યારોપ શાંત નથી થયા ત્યાં આઝમ ખાનના દિકરાએ માહોલને વધારે ગરમ કરી દીધો છે. અહીં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા તેણે વિવાદીત નિવેદન આપ્યું છે.

આઝમ ખાનના દિકરા અબ્દુલ્લાએ સોમવારે કહ્યું હતું કે, અલી પણ અમારા, બજરંગ બલી પણ અમારા, પણ અમારે અનારકલી ન જોઈએ.

આ નિવેદનને ભાજપ ઉમેદવાર જયા પ્રદા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, દિકરાએ જ્યારે આવું નિવેદન આપ્યું ત્યારે તેના પિતા આઝમ ખાન પણ ત્યાં હાજર હતા.

અબ્દુલાના આવા નિવેદન પર જયા પ્રદાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, હું એ નિર્ણય નથી કરી શકતી કે હસું કે રડું.જેવા બાપ છે તેવા જ દિકરા છે. હું અબ્દુલા પાસે કોઈ જ આશા રાખતી નથી. તેઓ ભણેલા ગણેલા છે. તમારા પિતાએ મને આમ્રપાલી કહ્યું, તમે અનારકલી કહો છો. શું સમાજમાં તમે મહિલાઓને આવી જ રીતે જોવો છો ? 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.