ETV Bharat / bharat

જમ્મુ: 370 કલમ રદ કર્યા બાદ પ્રથમ અથડામણ, એસપીઓ શહીદ - હોસ્પીટલ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે રાત્રે આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાજ્ય પોલીસના એક એસપીઓ શહીદ થયા છે અને એક અન્ય પોલીસ જવાન ઘાયલ થયો છે. રાજ્યમાં 370 કલમ રદ કર્યા બાદ આ પ્રદેશમાં પ્રથમ અથડામણ છે. સુરક્ષા બળોએ અથડામણ સમયે એક આતંકવાદીને ઠાર કર્યો હતો. જેની ઓળખાણ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યાં અનુસાર શહીદ થયેલા પોલીસ જવાનનું નામ બિલાલ છે.

જમ્મુ: 370 કલમ રદ કર્યા બાદ પ્રથમ અથડામણ, એસપીઓ શહીદ
author img

By

Published : Aug 21, 2019, 11:41 AM IST

Updated : Aug 21, 2019, 12:17 PM IST

પોલીસે જણાવ્યું કે ધાયલ જવાન અમરદીપ પરિહારને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુરક્ષા દળો અને હથિયાર બંદી આતંકવાદીઓ વચ્ચે મંગળવારે મોડી રાત્રે અથડામણ થઇ હતી. બુધવારે સવારે 5 કલાકે જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વીટ કરી અથડમણની જાણકારી આપી હતી.

રાજ્ય પોલિસે ટ્વીટ કર્યુ, " અથડામણ પુર્ણ થઇ, જેમાં એક આતંકવાદીને ઠાર કરાયો, જેની ઓળખાણ કરવામાં આવી રહી છે. તેની પાસેથી ગોળા-બારૂદને ઝડપી પાડ્યા છે. અથડામણમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી હતી. ગોળીબારી મંગળવારે સવારે લગભગ 5 કલાકે શરૂ થઇ હતી અને સમગ્ર વિસ્તારને ધેરી લીધો હતો.

Intro:Body:

जम्मू एवं कश्मीर : अनुच्छेद 370 खत्म करने के बाद पहली मुठभेड़, एसपीओ शहीद

 (08:54) 

श्रीनगर, 21 अगस्त (आईएएनएस)| जम्मू एवं कश्मीर के बारामूला जिला में मंगलवार रात आतंकवादियों से मुठभेड़ में राज्य पुलिस के एक एसपीओ शहीद हो गए और एक अन्य पुलिसकर्मी घायल हो गया। राज्य को विशेष दर्जा देने वाले अनुच्छेद 370 को खत्म करने के बाद प्रदेश में यह पहली मुठभेड़ है। सुरक्षा बलों ने मुठभेड़ के दौरान एक आतंकवादी भी मार गिराया, जिसकी पहचान की जा रही है। पुलिस ने बताया कि शहीद पुलिसकर्मी का नाम बिलाल था।

पुलिस ने कहा कि घायल उप-निरीक्षक अमरदीप परिहार को अस्पताल में भर्ती कराया गया है।

सुरक्षा बलों और हथियारबंद आतंकवादियों के बीच मंगलवार शाम शुरू हुई मुठभेड़ मध्यरात्रि तक जारी थी।

बुधवार तड़के 5.30 बजे जम्मू एवं कश्मीर पुलिस ने ट्वीट कर मुठभेड़ खत्म होने की जानकारी दी।

राज्य पुलिस ने ट्वीट किया, "मुठभेड़ खत्म हो गई। एक आतंकवादी मारा गया, जिसकी पहचान की जा रही है। हथियार और गोला-बारूद बरामद। हमारे साथी एसपीओ बिलाल शहीद हो गए। एसआई अमरदीप परिहार घायल हो गए और आर्मी अस्पताल में उनका इलाज चल रहा है।"

मुठभेड़ में सुरक्षा बलों और आतंकवादियों के बीच भारी गोलीबारी हुई। गोलीबारी बारामूला में मंगलवार शाम लगभग पांच बजे शुरू हुई और जनता के लिए इलाके की घेराबंदी कर दी गई।

जम्मू एवं कश्मीर को विशेष दर्जा देने वाले संविधान के अनुच्छेद 370 को केंद्र सरकार द्वारा पांच अगस्त को खत्म करने के बाद सुरक्षा बलों और आतंकवादियों के बीच पहली मुठभेड़ थी।

--आईएएनएस

Conclusion:
Last Updated : Aug 21, 2019, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.