ETV Bharat / bharat

જામિયા હિંસા : સ્પેશિયલ સેલ દ્વારા જામિયાના વિદ્યાર્થીની કરાઇ આકરી પૂછપરછ

ડિસેમ્બર મહિનામાં જામિયા યુનિવર્સીટીની બહાર ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પૂર્વી દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી હિંસાની ઘટનાઓને લઇને પોલીસ સતત તપાસ કરી રહી છે. આ તકે સ્પેશિયલ સેલે જામિયા યુનિવર્સીટીનો વિદ્યાર્થી ચંદન કુમારની સતત 4 કલાક પૂછપરછ કરી હતી.

જામિયા હિંસા : સ્પેશિયલ સેલ દ્વારા જામિયાના વિદ્યાર્થીની કરાઇ પુછપરછ

author img

By

Published : May 14, 2020, 2:29 PM IST

નવી દિલ્હી : રાજધાનીમાં થયેલી હિંસા મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જામિયા યુનિવર્સીર્ટીના વિદ્યાર્થી ચંદન કુમારની પૂછપરછ કરી હતી. જામિયા હિંસાને લઇને સતત 4 કલાકથી પૂછપરછ ચાલી હતી.

પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ પણ કબ્જે કરી લીધો છે. પોલીસે કહ્યું કે, હાલમાં તમામ પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો છે. આ તકે જો પોલીસને જણાઇ આવશે તો ફરી તેને પૂછપરછ અર્થે બોલાવી શકે છે.

ઉલ્લેખનિય છે કે, રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં જામિયા યુનિવર્સીટી બહાર અને ફેબ્રુઆરીમાં ઉત્તર પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં હિંસા સર્જાઇ હતી. જેને લઇને પોલીસે કેસ દાખલ કર્યા હતા જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટી અને સ્પેશિયલ સેલ દ્વારા થઇ રહી છે.

આ કેસમાં JNU અને જામિયાના કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ તકે હાલમાં તપાસ ચાલી રહી છે. જેમાં એ વિદ્યાર્થીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે કે, જે લોકો પર પોલીસને શંકા હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.