ETV Bharat / bharat

સાઉદી અરબમાં ફસાયેલા વ્યક્તિએ માંગી મદદ, જુઓ શું કર્યું નવા વિદેશપ્રધાન જયશંકરે - Bharta

નવી દિલ્હી: પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ ટ્વીટરના માધ્યમથી મદદ માંગનારને તાત્કાલિક સહાય પહોંચાડવામાં અગ્રેસર રહેતા હતા. ત્યારે વર્તમાન વિદેશપ્રધાન એસ.જયશંકર પણ સુષ્મા સ્વરાજના માર્ગે ચાલી રહ્યા છે. જુઓ શું છે સમગ્ર અહેવાલ...

કાર્યભાર સંભાળતા જ 'એકશન' માં વિદેશ મંત્રી એસ.જયશંકર
author img

By

Published : Jun 2, 2019, 9:18 AM IST

તમને જણાવી દઇએ કે, પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ ટ્વીટરના માધ્યમથી મદદ માંગનારને તાત્કાલિક સહાય પહોંચાડવામાં અગ્રેસર રહેતા હતાં. નવા વિદેશપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યા પછી પોતાના સત્તાધિક અકાઉન્ટ પર ટ્વીટ પોસ્ટમાં શનિવારના રોજ કહ્યું કે, “હું આપણા પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજના માર્ગ ઉપર ચાલવાના અનુકરણથી ખુબ ગૌરવ અનુભવ કરૂં છું. આ ઉપરાંત મને પાઠવેલી શુભેચ્છાઓ માટે સૌને ધન્યવાદ. આ જવાબદારી આપવા બદલ હું સન્માન અનુભવ કરું છું અને ઉત્તમ કામ કરવાનો પ્રયાસ પણ કરીશ.”

શનિવારના રોજ એક મહિલાએ ટ્વીટરના માધ્યમથી મદદ માંગી હતી. ત્યારે થોડા જ સમયમાં તેઓ એકશનમાં આવી ગયા હતા અને ટ્વીટર પર જ વળતો પ્રતિસાદ આપ્યો હતો અને તેને સંપૂર્ણ મદદ મળશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. રિંકી નામની એક મહિલાએ એસ.જયશંકર અને સ્મૃતિ ઇરાનીને ટેગ કરતાં લખ્યું હતું કે, “મારી દિકરી 2 વર્ષની છે. હું તેને પાછી મેળવવા માટે 6 મહિનાથી સંઘર્ષ કરી રહી છું. તે અમેરિકામાં છે અને હું ભારતમાં. પ્લીઝ મારી મદદ કરો. હું તમારા જવાબની રાહ જોઇ રહી છું.”

Bharat
કાર્યભાર સંભાળતા જ 'એકશન' માં વિદેશ મંત્રી એસ.જયશંકર

મહિલાના ટ્વીટ બાદ એસ.જયશંકરે જવાબ આપતા લખ્યું કે, “અમેરિકામાં ભારતના રાજદૂત તમને જરૂર મદદ કરશે. તમે તમારી સંપૂર્ણ વાત તેમને જણાવો અને ચર્ચા કરો. જરૂર કોઇ નિર્ણય નિકળશે.”

આ ઉપરાંત વધુ એક વ્યક્તિએ વિદેશપ્રધાનની મદદ માંગી હતી. મણિક ચટ્ટોપાધ્યાય નામના વ્યક્તિએ ટ્વીટર પર વીડિયોના માધ્યમથી મદદ માંગી હતી. વીડિયોમાં એ માણસ ઘણો દુ:ખી અને રડતો નજર આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે, “હું સાઉદીમાં ફસાઇ ગયો છું અને ભારત આવવા માંગું છું. મહેરબાની કરીને મારી મદદ કરો. આ ટ્વીટરનો પણ જયશંકરે જવાબ આપ્યો હતો.

Intro:Body:

https://khabar.ndtv.com/news/india/woman-seeks-help-on-twitter-eam-s-jaishankar-said-our-ambassador-is-on-the-job-2046606?pfrom=home-topstories

कार्यभार संभालते ही 'एक्शन' में विदेश मंत्री एस जयशंकर, ट्विटर पर महिला ने मांगी मदद, तो बोले...

नई दिल्ली : एस जयशंकर ने बतौर विदेश मंत्री कार्यभार ग्रहण कर लिया है. कार्यभार संभालते ही वह 'एक्शन' में आ गए हैं. दरअसल, शनिवार को एक महिला ने ट्विटर के जरिये मदद की गुहार लगाई. थोड़ी ही देर बाद विदेश मंत्री हरकत में आ गए और ट्विटर पर ही महिला को पूरी मदद का आश्वासन दिया. रिंकी नाम की महिला ने विदेश मंत्री एस जयशंकर और केंद्रीय मंत्री स्मृति ईरानी को टैग करते हुए लिखा, 'मेरी बेटी दो साल की है. मैं उसको वापस पाने के लिए 6 महीने से संघर्ष कर रही हूं. वह अमेरिका में है और मैं भारत में. कृपया मेरी मदद करें. मैं आपके जवाब का इंतजार कर रही हूं'.  

महिला के ट्वीट के थोड़ी ही देर बाद विदेश मंत्री एस जयशंकर ने जवाब देते हुए लिखा, 'अमेरिका में हमारे राजदूत पूरी मदद करेंगे. कृपया आप सारी जानकारी उनके साथ साझा करें'. आपको बता दें कि आज ही एक और शख़्स ने विदेश मंत्री से मदद मांगी थी. मणिक चट्टोपाध्याय नाम के शख़्स ने ट्विटर पर एक वीडियो के जरिये विदेश मंत्री से मदद मांगी. वीडियो में शख़्स काफी परेशान और रोता हुआ दिखाई दे रहा है. वह कह रहा है कि मैं सऊदी में फंस गया हूं और इंडिया वापस जाना चाहता हूं, कृपया मेरी मदद करें. इस ट्वीट पर का भी विदेश मंत्री ने जवाब दिया.  

आपको बता दें कि पूर्व विदेश मंत्री सुषमा स्वराज सोशल मीडिया पर काफी सक्रिय थीं. खासकर ट्विटर के जरिये मदद मागने वालों को वह तत्काल सहायता मुहैया कराने के लिए जानी जाती थीं. नए विदेश मंत्री के तौर पर कार्यभार ग्रहण करने के बाद एस जयशंकर ने अपनी पहली आधिकारिक ट्विटर पोस्ट में शनिवार को कहा कि वह अपनी पूर्ववर्ती सुषमा स्वराज के ‘पदचिन्हों का अनुसरण करने के कारण गौरवान्वित हैं'. पूर्व विदेश सचिव जयशंकर (64) ने कहा कि वह इस नयी जिम्मेदारी को प्राप्त कर सम्मानित महसूस कर रहे हैं. उन्होंने ट्वीट किया, ‘‘मेरा पहला ट्वीट. शुभकामनाओं के लिए सभी को धन्यवाद. यह जिम्मेदारी दिये जाने से सम्मानित महसूस कर रहा हूं. सुषमा स्वराज जी के पदचिन्हों का अनुसरण कर गौरवान्वित हूं'.     

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.