ETV Bharat / bharat

છઠ્ઠા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, રવિવારે મતદાન થશે - polling

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે આગામી રવિવારના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જેને લઈ આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આ તબક્કામાં 7 રાજ્યોની 59 સીટ પર મતદાન થવાનું છે.

twitter
author img

By

Published : May 10, 2019, 7:30 PM IST

છઠ્ઠા તબક્કાના મતદાનમાં જોઈએ તો દિલ્હીની 7 સીટ, હરિયાણાની 10 સીટ, મધ્યપ્રદેશ અને બંગાળમાં 8 સીટ તથા યુપીની 14 સીટ અને ઝારખંડની 4 સીટ પર મતદાન થવાનું છે.

આ તબક્કામાં જોઈએ તો અખિલેશ યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા તથા ગૌતમ ગંભીર, મનોજ તિવારી તથા શીલા દિક્ષીત જેવા મોટા મોથાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે.

Intro:Body:

છઠ્ઠા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, રવિવારે મતદાન થશે

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે આગામી રવિવારના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જેને લઈ આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આ તબક્કામાં 7 રાજ્યોની 59 સીટ પર મતદાન થવાનું છે. 

છઠ્ઠા તબક્કાના મતદાનમાં જોઈએ તો દિલ્હીની 7 સીટ, હરિયાણાની 10 સીટ, મધ્યપ્રદેશ અને બંગાળમાં 8 સીટ તથા યુપીની 14 સીટ અને ઝારખંડની 4 સીટ પર મતદાન થવાનું છે.

આ તબક્કામાં જોઈએ તો અખિલેશ યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા તથા ગૌતમ ગંભીર, મનોજ તિવારી તથા શીલા દિક્ષીત જેવા મોટા મોથાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.