ETV Bharat / bharat

માયાવતીને મોટો ફટકો, રાજસ્થાનમાં BSPના તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

author img

By

Published : Sep 17, 2019, 4:17 PM IST

જયપુર: રાજસ્થાનમાં માયાવતીને મોટો ફટકો લાગ્યો છે. હકીકતમાં જોઈએ તો બસપાના તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે આ તમામ ધારાસભ્યોએ સત્તાધારી કોંગ્રેસ પાર્ટીમાં વિલય થવા માટેનો એક પત્ર પણ વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે.

bsp mla joine congress party

વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીએ જણાવ્યું હતું કે, બસપાના આ તમામ 6 ધારાસભ્યો મને મળવા આવ્યા હતા. તથા કોંગ્રેસ પાર્ટીમાં વિલય કરવાની વાત જણાવી છે. આ તમામ 6 ધારાસભ્યોમાં જોઈએ તો રાજેન્દ્ર સિંહ ગુઢા, જોગેન્દ્ર સિંહ અવાના, વાજિબ અલી, લખનસિંહ મીણા, સંદીપ યાદવ તથા દીપચંદ સામેલ છે.

આ તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીમાં આવી જતાં રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી વધારે મજબૂત બની છે.

Intro:Body:

માયાવતીને મોટો ફટકો, રાજસ્થાનમાં BSPના તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા

જયપુર: રાજસ્થાનમાં માયાવતીને મોટો ફટકો લાગ્યો છે. હકીકતમાં જોઈએ તો બસપાના તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે આ તમામ ધારાસભ્યોએ સત્તાધારી કોંગ્રેસ પાર્ટીમાં વિલય થવા માટેનો એક પત્ર પણ વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે.

વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીએ જણાવ્યું હતું કે, બસપાના આ તમામ 6 ધારાસભ્યો મને મળવા આવ્યા હતા. તથા કોંગ્રેસ પાર્ટીમાં વિલય કરવાની વાત જણાવી છે. આ તમામ 6 ધારાસભ્યોમાં જોઈએ તો રાજેન્દ્ર સિંહ ગુઢા, જોગેન્દ્ર સિંહ અવાના, વાજિબ અલી, લખનસિંહ મીણા, સંદીપ યાદવ તથા દીપચંદ સામેલ છે. 

આ તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીમાં આવી જતાં રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી વધારે મજબૂત બની છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.