ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે 21 ઓક્ટોબરના મતદાન પહેલા "મહા જનાદેશ" યાત્રા દરમિયાન 288 બેઠકોમાંથી 200થી વધારે વિધાનસભા વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. ફડનવીસે ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે ભાજપ શિવસેના ગઠબંધન 200થી વધારે બેઠકો પર વિજય મેળવશે.
શિવસેનાએ 'સમાના'માં કહ્યું કે, આ જનાદેશે આ ધારણાને ફગાવી દીધી કે પાર્ટી બદલીને વિપક્ષી પાર્ટીને તોડીને મોટી જીત મેળવી શકાય છે.
આ પણ વાંચો..મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: શિવસેના બોલી 50-50 ના ફોર્મ્યુલા પર બનશે સરકાર
મહારાષ્ટ્ર ચૂંટણીમાં NCP અને કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે. સામનામાં પરિણામનું આંકલન કરતા શિવસેનાએ કહ્યું કે, પરિણામ બતાવે છે કે, વિપક્ષના રાજકારણને સમાપ્ત ન કરી શકાય.
ચૂંટણી દરમિયાન ભાજપે NCPમાં જોડતોડનું રાજકારણ કર્યું હતું, ત્યારે લોકોને લાગ્યું હતું કે, શરદ પવારની પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી.
આ પણ વાંચો...ઘર આંગણે જ શિવસેનાને મળી હાર !
શિવસેનાએ કહ્યું કે, NCPએ 50 બેઠકોનો આંકડો પાર કરીને વાપસી કરી અને કોંગ્રેસે 44 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ પરિણામ સત્તાકીય પાર્ટી માટે ચેતાવણી છે કે, જે સત્તાનું ઘમંડ ના કરે.

Intro:Body:
'सत्ता का घमंड' करने वालों के लिए सबक है महाराष्ट्र चुनाव परिणाम : शिवसेना
મહારાષ્ટ્ર ચૂંટણીનું પરિણામ સત્તાનું ઘમંડ કરનારાઓ માટે બોઠપાઠ: શિવસેના
मुंबई : महाराष्ट्र में विधानसभा चुनाव परिणाम के एक दिन बाद शिवसेना ने चुनाव में उम्मीद से कम प्रदर्शन करने पर भाजपा पर निशाना साधा और कहा कि राज्य में कोई 'महा जनादेश' नहीं है. यह परिणाम वास्तव में उन लोगों के लिए सबक है, जो 'सत्ता के घमंड में चूर' थे.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામના એક દિવસ બાદ શિવસેનાએ ચૂંટણીમાં આપેક્ષાથી ઓછું પ્રદર્શન કરનાર ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, રાજય્માં કોઈ મહા જનાદેશ નથી. આ પરિણામ સત્તાકીય પાર્ટી માટે એક બોધપાઠ છે.
महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फड़णवीस ने 21 अक्टूबर को मतदान से पहले 'महा जनादेश' यात्रा के दौरान कुल 288 में से 200 से अधिक निर्वाचन क्षेत्रों का दौरा किया था. फड़णवीस ने चुनाव परिणाम आने से एक दिन पहले 23 अक्टूबर को भगवा गठबंधन द्वारा 200 से अधिक सीटों पर जीत हासिल करने का दावा किया था.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે 21 ઓક્ટોબરના મતદાન પહેલા "મહા જનાદેશ" યાત્રા દરમિયાન 288 બેઠકોમાંથી 200થી વધારે વિધાનસભા વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. ફડનવીસે ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે ભાજપ શિવસેના ગઠબંધન 200થી વધારે બેઠકો પર વિજય મેળવશે.
शिवसेना ने अपने मुखपत्र 'सामना' में कहा कि इस जनादेश ने यह धारणा खारिज कर दी है कि दल बदलकर और विपक्षी दलों में सेंध लगाकर बड़ी जीत हासिल की जा सकती है.
શિવસેનાએ 'સમાના'માં કહ્યું કે, આ જનાદેશે આ ધારણાને ફગાવી દીધી કે પાર્ટી બદલીને વિપક્ષી પાર્ટીને તોડીને મોટી જીત મેળવી શકાય છે.
चुनाव में राष्ट्रवादी कांग्रेसवादी पार्टी (राकांपा) और कांग्रेस ने पहले से बेहतर प्रदर्शन किया है. सम्पादकीय में परिणामों का विश्लेषण करते हुए कहा गया कि परिणाम दर्शाते हैं कि विपक्षियों को राजनीति में खत्म नहीं किया जा सकता.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં NCP અને કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યું છે. સામનામાં પરિણામનું આંકલન કરતા શિવસેનાએ કહ્યું કે, પરિણામ બતાવે છે કે, વિપક્ષના રાજકારણને સમાપ્ત ના કરી શકાય.
चुनावों के दौरान 'भाजपा ने राकांपा में इस प्रकार सेंध' लगाई कि लोगों को लगने लगा था कि शरद पवार की पार्टी का कोई भविष्य नहीं है.
ચૂંટણી દરમિયાન ભાજપે NCPમાં જોડતોડનું રાજકારણ કર્યું હતું. ત્યારે લોકોને લાગ્યું હતું કે, શરદ પવારની પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી.
शिवसेना ने कहा, 'लेकिन राकांपा ने 50 सीटों का आंकड़ा पार करके वापसी की और नेतृत्वहीन कांग्रेस को 44 सीटों पर जीत मिली. यह परिणाम सत्तारूढ़ों को चेतावनी है कि वे सत्ता का घमंड न करें. यह उन्हें सबक है'

Conclusion: