SSST ના ચીફ અકાઉન્ટ ઓફિસર બી.બી.ઘોરપડેએ જણાવ્યું કે, RBI એ ડિરેક્ટર જનરલે કે.કમલકાનનને સમસ્યાના સમાધાન માટે એક બેઠક કરી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હતા.
તેઓએ જણાવ્યું કે, સાંઈબાબા સમાધિ મંદિરના ખજાના અને આસપાસના પરીસરમાં દરવર્ષે 1 કરોડ સિક્કાઓ જમા થાય છે. જેનું મુલ્ય અંદાજે 4 કરોડ રુપિયા થાય છે.
RBI એ કર્યું શિરડી મંદિરના નાના સિક્કાઓની મોટી સમસ્યાનું સમાધાન અગાઉના વર્ષે મોટાભાગની બેંકોમાં જગ્યાના અભાવને કારણે, ગણતરીમાં મુશ્કેલી થવાને કારણે અને પરિવહન અને તેમને ફરી સરક્યુલેશનમાં લેવાની સમસ્યાને કારણે સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 'છેલ્લા ત્રણ મહિનામાં અમે બેંકોમાં ત્યારે સિક્કાઓને જમા કરાવતા હતા જ્યારે તેઓને રાખવા માટે તેઓ પાસે જગ્યાઓ હતી, પરંતુ સમસ્યા ત્યારે પણ એ જ હતી'
સમાધાન મુજબ, હવે SSST બેંકોને સિક્કા રાખવા માટે મંદિર પરીસરમાં 10 ભંડાર બનાવવા માટે સહમત થઇ છે.
તેઓએ જણાવ્યું કે, "અમે તેમને રૂમ આપીશું, દરેક રૂમ 400 ચોરસ ફૂટના હશે અને CCTV અને સુરક્ષા ગાર્ડ હશે અને સાથે જ ખાસ ગ્રીલ બનાવવામાં આવશે, બેંકો આ રૂમમાં સિક્કા ત્યાં સુધી રાખી શકે છે જ્યાં સુધી તેઓ તેમનો નિકાલ કરી શકે નહીં"

Intro:Body:
साईंबाबा समाधि मंदिर के खजाने और आसपास के परिसर में सालाना औसतन एक करोड़ सिक्के जमा होते हैं जिनके मूल्य करीब चार करोड़ रुपये होते हैं. इनमें एक रुपया, दो रुपये, पांच रुपये और 10 रुपये के सिक्के होते हें. सिक्कों का वजन कई टन होता है जिनको गिनकर उनकी लेखांकन करने के बाद विभिन्न बैंकों में स्थित एसएसएसटी के खातों में जमा करवाया जाता है.
अहमदनगर: भारतीय रिजर्व बैंक ने बुधवार को शिरडी स्थित श्री साईंबाबा संस्थान ट्रस्ट (एसएसएसटी) के छोटे सिक्कों की बड़ी समस्या का समाधान कर दिया. यह जानकारी यहां एसएसएसटी के एक शीर्ष अधिकारी ने दी. केंद्रीय बैंक ने एसएसएसटी के खाते वाले 16 राष्ट्रीयकृत बैंकों को मंदिर में हर साल लाखों श्रद्धालुओं द्वारा चढ़ाए जाने वाले छोटे सिक्कों को स्वीकार करने का आदेश दिया है.एसएसएसटी के चीफ अकाउंट्स ऑफिसर बी. बी. घोरपड़े ने आईएएनएस को बताया, "आरबीआई के महानिदेशक (निर्गत) के. कमलकानन ने इस समस्या का समाधान करने के लिए एक बैठक की. हम पिछले एक साल से इस समस्या से जूझ रहे थे."आरबीआई ने किया शिरडी मंदिर के छोटे सिक्कों की बड़ी समस्या का समाधानउन्होंने बताया कि साईंबाबा समाधि मंदिर के खजाने और आसपास के परिसर में सालाना औसतन एक करोड़ सिक्के जमा होते हैं जिनके मूल्य करीब चार करोड़ रुपये होते हैं.इनमें एक रुपया, दो रुपये, पांच रुपये और 10 रुपये के सिक्के होते हें. सिक्कों का वजन कई टन होता है जिनको गिनकर उनकी लेखांकन करने के बाद विभिन्न बैंकों में स्थित एसएसएसटी के खातों में जमा करवाया जाता है.ये भी पढ़ें: खजुराहो में विदेशी पर्यटकों की संख्या घटी, स्थानीय आजीविका प्रभावितपिछले साल से अधिकांश बैंकों ने जगह का अभाव होने, गिनने में कठिनाई होने और परिवहन व उनको वापस सर्कुलेशन में लाने की समस्याओं को लेकर सिक्के लेने से मना कर दिया है.घोरपड़े ने बताया, "पिछले तीन महीने से हम बैंकों में तब इन्हें जमा करते थे जब उनके पास रखने जगह होती थी, लेकिन समस्या बनी रहती थी."समाधान के तहत अब एसएसएसटी बैंकों को सिक्के रखने के लिए मंदिर परिसर में आठ से 10 भंडार बनाने पर सहमत हुआ है.उन्होंने बताया, "हम उनको कमरे देंगे. प्रत्येक कमरा 400 वर्गफुट का होगा और उसमें सीसीटीवी व सुरक्षा गार्ड होंगे. साथ ही विशेष ग्रिल लगा होगा. बैंक इन कमरों में सिक्के तब तक रख सकते हैं जब तक वे उनको वहां से उठाने में समर्थ होंगे.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
RBI એ કર્યું શિરડી મંદિરના નાના સિક્કાઓની મોટી સમસ્યાનું સમાધાન
સાંઈબાબા સમાધિ મંદિરના ખજાના અને આસપાસના પરીસરમાં દરવર્ષે 1 કરોડ સિક્કાઓ જમા થાય છે. જેનું મુલ્ય અંદાજે 4 કરોડ રુપિયા થાય છે. જેમાં 1 રુપિયો, 2 રુપિયા, 5 રુપિયા અને 10 રુપિયાના સિક્કાઓ હોય છે. આ સિક્કાઓનું વજન કેટલાયે ટન હોય છે. જેની ગણતરી કરીને વિવિધ SSST ખાતામાં જમા કરવામાં આવે છે.
અહેમદનગર: ભારતીય રિઝર્વ બેંકે બુધવારે શિરડી સ્થિત શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST) ના નાના સિક્કાઓની માટી સમસ્યાનું સમાધાન કરી દીધું છે. SSST ના મુખ્ય અધિકારીએ આપેલી જાણકારી મુજબ, કેન્દ્રીય બેંકે SSST ખાતામાં 16 રાષ્ટ્રીયકૃત બેંકોને દર વર્ષે મંદિરમાં લાખો યાત્રાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા નાના સિક્કા સ્વીકારવા આદેશ આપ્યો છે.
SSST ના ચીફ અકાઉન્ટ ઓફિસર બી.બી.ઘોરપડેએ જણાવ્યું કે, RBI એ ડિરેક્ટર જનરલે કે.કમલકાનનને સમસ્યાના સમાધાન માટે એક બેઠક કરી. અમે છેલ્લા 1 વર્ષથી આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હતા.
તેઓએ જણાવ્યું કે, સાંઈબાબા સમાધિ મંદિરના ખજાના અને આસપાસના પરીસરમાં દરવર્ષે 1 કરોડ સિક્કાઓ જમા થાય છે. જેનું મુલ્ય અંદાજે 4 કરોડ રુપિયા થાય છે.
અગાઉના વર્ષે મોટાભાગની બેંકોમાં જગ્યાના અભાવને કારણે, ગણતરીમાં મુશ્કેલી થવાને કારણે અને પરિવહન અને તેમને ફરી સર્કુલેશનમાં લેવાની સમસ્યાને કારણે સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
ઘોરપડેએ જણાવ્યું કે, 'છેલ્લા ત્રણ મહિનામાં અમે બેંકોમાં ત્યારે સિક્કાઓને જમા કરતા હતા જ્યારે તેઓને રાખવા માટે તેઓ પાસે જગ્યાઓ હતી પરંતુ સમસ્યા ત્યારે પણ એ જ હતી'
સમાધાન મુજબ, હવે SSST બેંકોમાં સિક્કા રાખવા માટે મંદિર પરીસરમાં 10 ભંડાર બનાવવા માટે સહમત થયા છે.

Conclusion: