ETV Bharat / bharat

ભાજપના 'શત્રુ'એ પકડ્યો કોંગ્રેસનો હાથ, પટના સાહિબથી લડશે ચૂંટણી - gujarati news

નવી દિલ્હી: ભાજપાના ભૂતપૂર્વ ટોંચના નેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થયા છે. છેલ્લા મહીને તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાવવાને લઇને દિલ્હીમાં બેઠક પણ બોલાવવામાં આવી હતી.

સૌજન્ય ANI
author img

By

Published : Apr 6, 2019, 1:46 PM IST

Updated : Apr 6, 2019, 2:19 PM IST

ઉલ્લેખનીય છે કે છેલ્લા મહીને 28 માર્ચના રોજ શત્રુધ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પાર્ટીમાં સામેલ થવાને લઇને વાતચીત કરી હતી. ત્યાર બાદ તેઓએ ક્હ્યું હતુ કે પ્રથમ દિવસ શુભ છે અને આ જ દિવસે નવી શરૂઆત થશે.

  • #WATCH: Shatrughan Sinha after joining Congress says, 'Shakti Singh Gohil ji (Bihar Congress In-charge) has been backbone of BJP in Bihar and in Gujarat,' corrects himself later. pic.twitter.com/ktaMjkkgSW

    — ANI (@ANI) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લગભગ નક્કી છે કે શત્રુધ્ન સિન્હા કોંગ્રસની ટિકીટ પર પટના સાહિબ બેઠક પરથી ચૂંટણી લડશે. તે પહેલેથી જ કહેતા આવ્યા છે કે, પરિસ્થિતી કોઇ પણ હોય, લોકેશન પટના સાહિબ જ હશે. જ્યારે ભાજપાએ તે ધ્યાને રાખતા ટોંચના નેતા રવિશંકર પ્રસાદને તે બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 6, 2019, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.